________________
૨૮૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા अनित्यः शब्द इति । अर्थपुनरुक्तं तु यत्र सोऽर्थः प्रथममन्येन शब्देनोक्तः पुनः पर्यायान्तरेणोच्यते । यथा अनित्यः शब्दो विनाशी ध्वनिरिति । अनुवादे तु पौनरुक्त्यमदोषो यथा - " हेत्वपदेशात् प्रतिज्ञायाः पुनर्वचनं निगमनम् " [ न्यायसू. १.१.३९] इति । अत्रार्थपुनरुक्तमेवानुपपन्नं न शब्दपुनरुक्तम्, अर्थभेदेन शब्दसाम्येऽप्यस्यासम्भवात् यथा" हसति हसति स्वामिन्युच्चैरुदत्यतिरोदिति, कृतपरिकरं स्वेदोद्वारि प्रधावति धावति । गुणसमुदितं दोषापेतं प्रणिन्दति निन्दति,
धनलवपरिक्रीतं यन्त्रं प्रनृत्यति नृत्यति ॥”-[वादन्यायः पृ. १११] इत्यादि । ततः स्पष्टार्थवाचकैस्तैरेवान्यैर्वा शब्दैः सभ्याः प्रतिपादनीयाः । तदप्रतिपादकशब्दानां तु सकृत् पुनः पुनर्वाभिधानं निरर्थकं न तु पुनरुक्तमिति । यदपि अर्थादापन्नस्य स्वशब्देन पुनर्वचनं पुनरुक्तमुक्तं यथा असत्सु मेघेषु वृष्टिर्न भवतीत्युक्ते अर्थादापद्यते सत्सु भवतीति तत् कण्ठेन कथ्यमानं पुनरुक्तं भवति, अर्थगत्यर्थे हि शब्दप्रयोगे प्रतीतेऽर्थे किं तेनेति ? | एतदपि प्रतिपन्नार्थप्रतिपादकत्वेन वैयर्थ्यान्निग्रहस्थानं नान्यथा । तथा चेदं निरर्थकान्न विशिष्येतेति १३ ।
93. (૧૩) પુનરુક્ત — અનુવાદને છોડીને શબ્દ અને અર્થની પુનરુક્તિ કરવી એ ‘પુનરુક્ત’ નામનું નિગ્રહસ્થાન બને છે. એક જ શબ્દનો એકથી વધુ વાર પ્રયોગ કરવો (ઉચ્ચાર કરવો) એ શબ્દપુનરુક્ત છે. તેનું ઉદાહરણ 'शब्द खनित्य छे, શબ્દ અનિત્ય છે.’ કોઈ અર્થને એક શબ્દ દ્વારા જણાવી તે જ અર્થને પર્યાયશબ્દથી ફરી જણાવવો એ અર્થપુનરુક્ત છે. તેનું ઉદાહરણ - ‘શબ્દ અનિત્ય છે, ધ્વનિ વિનાશી છે.’ પરંતુ અનુવાદ કરવામાં પુનરુક્તિ દોષ નથી. તેનું ઉદાહરણ - 'हेतुने भाव्या पछी प्रतिज्ञाने इरी डेवी ते निगमन छे' [ न्यायसूत्र १.१.३८].
પુનરુક્ત નિગ્રહસ્થાન અંગે કહેવું જોઈએ કે અર્થપુનરુક્તિ અનુચિત છે, તે ન હોવી જોઈએ. શબ્દપુનરુક્તિ અનુચિત નથી, કારણ કે શબ્દની સમાનતા હોવા છતાં પણ અર્થભેદ હોય તો પુનરુક્તિદોષ સંભવતો નથી. તેનું ઉદાહરણ છે—
Jain Education International
―
For Private & Personal Use Only
www.jainelibrary.org