________________
૨૮૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા पञ्चानामपि साधनत्वात्; इत्यप्यसमीचीनम्, पञ्चावयवप्रयोगमन्तरेणापि साध्यसिद्धरभिधानात् प्रतिज्ञाहेतुप्रयोगमन्तरेणैव तत्सिद्धेरभावात् । अतस्तद्धीनमेव न्यूनं निग्रहस्थानमिति ११ ।
91. (११) न्यून - अनुमानम पांय अवयवोवा स्यनो प्रयो॥ ४२वो જોઈએ. તેમાંથી કોઈ પણ એક અવયવનો પ્રયોગ ન કરવો એ ‘ન્યૂન' નામનું નિગ્રહસ્થાન બને છે. સાધનના અભાવમાં સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી અને પ્રતિજ્ઞા વગેરે પાંચેય સાધન છે, તેથી પાંચેયનો પ્રયોગ થવો જોઈએ. આમ કહેવું પણ બરાબર નથી. અમે અગાઉ કહી દીધું છે કે પાંચ અવયવોનો પ્રયોગ કર્યા વિના પણ સાધ્યની સિદ્ધિ થાય છે. કેવળ પ્રતિજ્ઞા અને હેતુ એ બેનો પ્રયોગ આવશ્યક છે, તે બેના પ્રયોગ વિના સાથની સિદ્ધિ થતી નથી. તેથી પ્રતિજ્ઞા અને હેતુ એ બેમાંથી કોઈપણ એકનો પ્રયોગ ન કરવો એ ન્યૂન નિગ્રહસ્થાન બને છે. _____92. एकेनैव हेतुनोदाहरणेन वा प्रतिपादितेऽर्थे हेत्वन्तरमुदाहरणान्तरं वा वदतोऽधिकं नाम निग्रहस्थानं भवति निष्प्रयोजनाभिधानात् । एतदप्ययुक्तम्, तथाविधाद्वाक्यात् पक्षसिद्धौ पराजयायोगात् । कथं चैवं प्रमाणसंप्लवोऽभ्युपगम्यते? । अभ्युपगमे वाऽधिकन्निग्रहाय जायेत । प्रतिपत्तिदायसंवादसिद्धिप्रयोजनसद्भावान्न निग्रहः; इत्यन्यत्रापि समानम्, हेतुनोदाहरणेन चै(वै)केन प्रसाधितेऽप्यर्थे द्वितीयस्य हेतोरुदाहरणस्य वा नानर्थक्यम्, तत्प्रयोजनसद्भावात् । न चैवमनवस्था, कस्यचित् क्वचिनिराकाङ्क्षतोपपत्तेः प्रमाणान्तरवत् । कथं चास्य कृतकत्वादौ स्वार्थिककप्रत्ययस्य वचनम्, यत्कृतकं तदनित्यमिति व्याप्तौ यत्तद्वचनम्, वृत्तिपदप्रयोगादेव चार्थप्रतिपत्तौ वाक्यप्रयोगः अधिकत्वान्निग्रहस्थानं न स्यात् ? । तथाविधस्याप्यस्य प्रतिपत्तिविशेषोपायत्वात्तन्नेति चेत्; कथमनेकस्य हेतोरुदाहरणस्य वा तदुपायभूतस्य वचनं निग्रहाधिकरणम् ? निरर्थकस्य तु वचनं निरर्थकत्वादेव निग्रहस्थानं नाधिकत्वादिति १२ ।
92. (१२) अपि-हेतु अथवा GS२९ । मर्थनुप्रासन થઈ જવા છતાં બીજા હેતુનો કે બીજા ઉદાહરણનો પ્રયોગ કરવો તે અધિક' નામનું નિગ્રહસ્થાન બને છે કેમ કે બીજા હેતનું કે બીજા ઉદાહરણનું કથન નિપ્રયોજન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org