________________
૨૬૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા प्रतिपक्षपरिग्रहो वादः" [न्यायसू. १.२.१] इति वादलक्षणे सिद्धान्ताविरुद्ध इत्यनेनापसिद्धातस्य, पञ्चावयवोपपन्न इत्यनेन न्यूनाधिकयोहे त्वाभासपञ्चकस्य चेत्यष्टानां निग्रहस्थानानामनुज्ञानात्, तेषां च निग्रहस्थानान्तरोपलक्षणत्वात्। अत एव न जल्पवितण्डे कथे, वादस्यैव तत्त्वसंरक्षणार्थत्वात् ।
69. शं! - तत्पनी २६॥ ४२वानुं प्रयो४न ४८५ मने वितंडन ५५ . j પણ છે, “જેમ ધાન્યના અંકુરોની રક્ષા કરવા ખેતરની ચારે બાજુ] કાંટાની વાડ કરવામાં આવે છે તેવી જ રીતે તત્ત્વનિશ્ચયની (અર્થાત તત્ત્વશ્રદ્ધાનની, તત્ત્વસંપ્રત્યયની) રક્ષા ४२वा माटे ४८५ मने वितंडानो ७५योगछ.' [न्यायसूत्र, ४.२.५०].
સમાધાન – આમ કહેવું યોગ્ય નથી કારણ કે વાદ નિગ્રહસ્થાનવાળો હોવાથી તત્ત્વસંરક્ષણ માટે છે. વાદનું નિગ્રહસ્થાનવાળા હોવું અસિદ્ધ નથી. “પ્રમાણ, તર્ક, સાધન અને દૂષણના પ્રયોગવાળી, સિદ્ધાન્તથી વિરુદ્ધ ન જતી, પંચાયવવાળા અનુમાનપ્રયોગથી યુક્ત એવી પક્ષ અને પ્રતિપક્ષની રજૂઆત વાદ છે' ન્યિાયસૂત્ર १.२.१.]. वासक्षम सिद्धान्तथा विरुद्ध न ४ता (सिद्धान्ताविरुद्ध)' ५६ द्वारा અપસિદ્ધાન્ત નામના નિગ્રહસ્થાનનો, “પંચાવવવાળા અનુમાનપ્રયોગથી યુક્ત (પંચાવયવોપપત્ર) પદ દ્વારા ન્યૂન અને અધિક નિગ્રહસ્થાનોનો અને પાંચ હેત્વાભાસરૂપ નિગ્રહસ્થાનોનો એમ આઠ નિગ્રહસ્થાનોનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને આ આઠ નિગ્રહસ્થાનો બાકીનાં નિગ્રહસ્થાનોનું ઉપલક્ષણ છે. તેથી જલ્પ અને વિતંડા કથા નથી, કેવળ વાદ જ તત્ત્વસંરક્ષણ માટે છે. ___70. ननु “यथोक्तोपपन्नच्छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः" [न्या. १.२.२.] "स प्रतिपक्षस्थापनाहीनो वितण्डा" [न्या. १.२.३.] इति लक्षणे भेदाज्जल्पवितण्डे अपि कथे विद्येते एव; न; प्रतिपक्षस्थापनाहीनाया वितण्डायाः कथात्वायोगाद् । वैतण्डिको हि स्वपक्षमभ्युपगम्यास्थापयन् यत्किञ्चिद्वादेन परपक्षमेव दूषयन् कथमवधेयवचनः ? | जल्पस्तु यद्यपि द्वयोरपि वादिप्रतिवादिनोः साधनोपालम्भसम्भावनया कथात्वं लभते तथापि न वादादर्थान्तरम्, वादेनैव चरितार्थत्वात् । छलजातिनिग्रहस्थानभूयस्त्वयोगादचरितार्थ इति चेत्; न, छलजातिप्रयोगस्य दूषणाभासत्वेनाप्रयोज्यत्वात्, निग्रहस्थानानां च वादेप्यविरुद्धत्वात् । न खलु खटचपेटामुखबन्धादयोऽनुचिता निग्रहा जल्पेऽप्युपयुज्यन्ते । उचितानां च
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org