SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા મંચો શોરબકોર કેવી રીતે કરી શકે? [મંચો નહિ પરંતુ મંચ ઉપર રહેલા પુરુષો શોરબકોર छरेछ.' [લક્ષણાવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના કરી વક્તાના વચનને તોડવું તે ઉપચારછલ છે. અર્થાત વક્તાને લક્ષ્યાર્થ અભિપ્રેત હોવા છતાં તે શબ્દના અભિધેયાર્થને ગ્રહી વક્તાના વચનનો પ્રતિષેધ કરવો તે ઉપચારછલ છે.] વડીલ જનોના વ્યવહારથી પ્રસિદ્ધ શબ્દસામર્થ્યની પરીક્ષા કરવી એ જ આ ત્રણ છલોનું સમાધાન છે, એમ જાણવું જોઈએ. (૨૯) 67. साधनदूषणाद्यभिधानं च प्रायो वादे भवतीति वादस्य लक्षणमाह..तत्त्वसंरक्षणार्थं प्राश्निकादिसमक्षं साधनदूषणवदनं __ वादः ॥३०॥ 67. साधन भने पानी प्रयोग प्राय: वाम थाय छे, मेटले मायार्य पार्नु सक्ष। छ તત્ત્વનું સંરક્ષણ કરવા માટે સભ્યો વગેરે સમક્ષ સાધન અને દૂષણનું કથન કરવું તે वा6 छे. (30) 68. स्वपक्षसिद्धये वादिनः 'साधनम्' तत्प्रतिषेधाय प्रतिवादिनो 'दूषणम्' । प्रतिवादिनोऽपि स्वपक्षसिद्धये 'साधनम्' तत्प्रतिषेधाय वादिनो 'दूषणम्' । तदेवं वादिनः साधनदूषणे प्रतिवादिनोऽपि साधनदूषणे द्वयोर्वादिप्रतिवादिभ्याम् ‘वदनम्' अभिधानम् 'वादः' । कथमित्याह'प्राश्निकादिसमक्षम्' । प्राश्निकाः सभ्या: "स्वसमयपरसमयज्ञाः कुलजा: पक्षद्वयेप्सिताः क्षमिणः । वादपथेष्वभियुक्तास्तुलासमाः प्राश्निकाः प्रोक्ताः ॥" इत्येवंलक्षणाः । 'आदि'ग्रहणेन सभापतिवादिप्रतिवादिपरिग्रहः, सेयं चतुरङ्गा कथा, एकस्याप्यङ्गस्य वैकल्ये कथात्वानुपपत्तेः । नहि वर्णाश्रमपालनक्षम न्यायान्यायव्यवस्थापकं पक्षपातरहितत्वेन समदृष्टिं सभापतिं यथोक्तलक्षणांश्च प्राश्निकान् विना वादिप्रतिवादिनौ स्वाभिमतसाधनदूषणसरणिमाराधयितुं क्षमौ । नापि दुःशिक्षितकुतर्कलेशवाचालबालिशजनविप्लावितो गतानुगतिको Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy