________________
૨૬૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા આવી ધૂળ નાખી શકાતી નથી. કૃતકત્વ અને પ્રયત્નાનન્તરીત્વ હેતુઓમાં દઢ નિશ્ચિત અવિનાભાવસંબંધ છે તેથી શબ્દની અનુપલબ્ધિ આવરણના કારણે નથી પરંતુ અનિત્યત્વના કારણે જ છે.
સામી વ્યક્તિ જાતિનો પ્રયોગ કરે તો આપણે તો સમ્યફ ઉત્તર જ આપવો જોઈએ, અસતુ ઉત્તર આપી તેનો પ્રતિષેધ/પ્રતિવાદ ન કરવો જોઈએ. જાત્યુત્તરની સામે જાત્યુત્તરનો પ્રયોગ કરવાથી અસ્પષ્ટતા અને અનૌચિત્ય જન્મ.
66. छलमपि च सम्यगुत्तरत्वाभावाज्जात्युत्तरमेव । उक्तं ह्येतदुद्भावनप्रकारभेदेनानन्तानि जात्युत्तराणीति । तत्र परस्य वदतोऽर्थविकल्पोपपादनेन वचनविघातश्छलम् । तत्रिधा वाक्छलं सामान्यच्छलमुपचारच्छलं चेति । तत्र साधारणे शब्दे प्रयुक्ते वक्तुरभिप्रेतादर्थादर्थान्तरकल्पनया तनिषेधो वाक्छलम्। यथा नवकम्बलोऽयं माणवक इति नूतनविवक्षया कथिते पर: सङ्ख्यामारोप्य निषेधति-कुतोऽस्य नव कम्बला इति? । सम्भावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तनिषेधः सामान्यच्छलम् । यथा अहो नु खल्वसौ ब्राह्मणो विद्याचरणसम्पन्न इति ब्राह्मणस्तुतिप्रसङ्गे कश्चिद्वदति- सम्भवति ब्राह्मणे विद्याचरणसम्पदिति । तत छलवादी ब्राह्मणत्वस्य हेतुतामारोप्य निराकुर्वनभियुङ्क्ते यदि ब्राह्मणे विद्याचरणसम्पद् भवति, व्रात्येऽपि सा भवेत् व्रात्योऽपि ब्राह्मण एवेति । औपचारिके प्रयोगे मुख्यप्रतिषेधेन प्रत्यवस्थानमुपचारच्छलम् । यथा मञ्चाः क्रोशन्तीति उक्ते परः प्रत्यवतिष्ठते-कथमचेतनाः मञ्चाः क्रोशन्ति मञ्चस्थास्तु पुरुषाः क्रोशन्तीति । तदत्र छलत्रयेऽपि वृद्धव्यवहारप्रसिद्धशब्दसामर्थ्यपरीक्षणमेव समाधानं वेदितव्यमिति ॥२९॥
66. [४वेदानुनि३५९७२पामा मावेछ.] ७१५ सभ्य उत्तरनाममा१३५ હોવાના કારણે જાત્યુત્તર જ છે. એ તો પહેલાં કહી જ દીધું છે કે ઉદ્દભાવનની રીતોમાં ભેદ હોવાના કારણે જાતિઓ અનન્ત છે. સામી વ્યક્તિ વચન બોલે એટલે તરત જ અર્થના વિકલ્પના આધારે તેના વચનનો વિઘાત કરવો (વચનનું ખંડન કરવું) તે છલ છે. [અર્થાત વક્તાને અભિપ્રેત અર્થથી બીજો જ વૈકલ્પિક અર્થ કરી તેના વચનને તોડી પાડવું તે છલ छ.] सन २५ प्ररोछे-(१) वा५७८, (२) सामान्य भने (3) ७५२२७८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org