________________
૨૫૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા अथानित्यता नित्यैव; तथापि धर्मस्य नित्यत्वात्तस्य च निराश्रयस्यानुपपतेस्तदाश्रयभूत: शब्दोऽपि नित्यो भवेत्, तदनित्यत्वे तद्धर्मनित्यत्वायोगादित्युभयथापि नित्यः शब्द इति २२ । सर्वभावानित्यत्वोपपादनेन प्रत्यवस्थानमनित्यसमा जातिः । यथा घटेन साधर्म्यमनित्येन शब्दस्यास्तीति तस्यानित्यत्वं यदि प्रतिपाद्यते, तद् घटेन सर्वपदार्थानामस्त्येव किमपि साधर्म्यमिति तेषामप्यनित्यत्वं स्यात् । अथ पदार्थान्तराणां तथाभावेऽपि नानित्यत्वम् तहि शब्दस्यापि तन्मा भूदिति । अनित्यत्वमात्रापादनपूर्वकविशेषोद्भावनाच्चाविशेषसमातो भिन्नेयं जातिः २३ । प्रयत्नकार्यनानात्वोपन्यासेन प्रत्यवस्थानं कार्यसमा जातिः । यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वादित्युक्ते जातिवाद्याह- प्रयत्नस्य द्वैरूप्यं दृष्टम्-किञ्चिदसदेव तेन जन्यते यथा घटदि, किञ्चित्सदेवावरणव्युदासादिनाऽभिव्यज्यते यथा मृदन्तरितमूलकीलादि, एवं प्रयत्नकार्यनानात्वादेष प्रयत्नेन शब्दो व्यज्यते जन्यते वेति संशय इति । संशयापादनप्रकारभेदाच्च संशयसमातः कार्यसमा जातिर्भिद्यते २४ ।
64. (૧) સાધર્મેસમા–સાધર્મદેખાડી નિરાસ કરવો તે સાધર્મસમા જાતિ છે. ઉદાહરણ– “શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે, ઘટની જેમ” આવો પ્રયોગ કરવામાં આવતાં વિરોધી વ્યક્તિ સાધર્મ્સપ્રયોગ કરી ખંડન કરે છે અને કહે છે “શબ્દ નિત્ય છે કારણ કે તે નિરવયવ છે, આકાશની જેમ.' ઘટની સમાન કૃતક હોવાથી શબ્દ અનિત્ય હોય તો આકાશની સમાન નિરવયવ હોવાથી શબ્દને નિત્ય હોતાં રોકનારું કોઈ વિશેષ કારણ નથી.
| (૨) વૈધર્મેસમા–વિદેશતા દર્શાવીને નિરાસ કરવો તે વૈધર્મસમા જાતિ છે. તેનું ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે, ઘટની જેમ એવો પ્રયોગ કરવામાં આવતાં ત્યાં જ વૈધર્મ દ્વારા વિરોધી હેતુનો પ્રયોગ કરવો– શબ્દ નિત્ય છે કારણ કે તે નિરવયવ છે, જે અનિત્ય હોય છે તે સાવયવ હોય છે, ઘટની જેમ.” જો ઘટની સમાન કૃતક હોવાથી શબ્દ અનિત્ય હોય તો ઘટથી વિદેશ નિરવયવ હોવાથી શબ્દને નિત્ય હોતાં રોકનારું કોઈ વિશેષ કારણ નથી.
(૩) ઉત્કર્ષસમા–ઉત્કર્ષ (અધિકતા) દર્શાવીને હેતુનો નિરાસ કરવો તે ઉત્કર્ષસમા જાતિ છે. પહેલાંના જ પ્રયોગમાં દૃષ્ટાન્તના (સપક્ષના) કોઈ ધર્મનું સાધ્યધર્મીમાં (પક્ષમાં) આપાદન કરનારી ઉત્કર્ષસમાં જાતિ છે. તેનું ઉદાહરણ – જો ઘટની સમાન મૃતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org