________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
ર૩પ મરણનું લક્ષણ છે વિજ્ઞાન, ઇન્દ્રિય અને આયુનો નિરોધ. બૌદ્ધોને વૃક્ષોમાં આવું મરણ અસિદ્ધ છે. અહીં બૌદ્ધો પ્રતિવાદી છે.
(૩) ઉભયાસિદ્ધ – શબ્દ અનિત્ય છે કારણ કે તે ચાક્ષુષ છે. અહીં શબ્દની ચાક્ષુષતા વાદી અને પ્રતિવાદી બન્નેને અસિદ્ધ છે.
સદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ પણ વાદી, પ્રતિવાદી અને ઉભયના ભેદે ત્રણ પ્રકારનો સમજી લેવો. જિ હેતુની સત્તા અંગે વાદીને સંદેહ હોય તે વાદી સંદિગ્ધાસિદ્ધ, જે હેતુની સત્તા અંગે પ્રતિવાદીને સંદેહ હોય તે પ્રતિવાદી સંદિગ્ધાસિદ્ધ, અને જે હેતુની સત્તા અંગે पाही ने प्रतिवादी मयने संघ डोयते उभयसहिपासिद्ध.] (१८)
42. नन्वन्येऽपि विशेष्यासिद्धादयो हेत्वाभासाः कैश्चिदिष्यन्ते ते कस्मान्नोक्ता इत्याह
विशेष्यासिद्धादीनामेष्वेवान्तर्भावः ॥१९॥ 42. વિશેષ્યાસિદ્ધ, વિશેષણાસિદ્ધ આદિ અન્ય અસિદ્ધ હેત્વાભાસો બીજાઓએ સ્વીકાર્યા છે તે કેમ નથી જણાવ્યા? તેના ઉત્તરમાં આચાર્ય કહે છે –
વિશેષ્યાસિદ્ધ વગેરેનો સમાવેશ એમનામાં જ થઈ જાય છે. (૧૯) 43. 'एष्वेव' वादिप्रतीवाद्युभयासिद्धेष्वेव । तत्र विशेष्यासिद्धादय उदाहियन्ते । विशेष्यासिद्धो यथा अनित्यः शब्दः सामान्यवत्त्वे सति चाक्षुषत्वात् । विशेषणासिद्धो यथा अनित्यः शब्दश्चाक्षुषत्वे सति सामान्यविशेषवत्त्वात् । भागासिद्धो यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वात् । आश्रयासिद्धो यथा अस्ति प्रधानं विश्वपरिणामित्वात् । आश्रयैकदेशासिद्धो यथा नित्याः प्रधानपुरुषेश्वराः अकृतकत्वात् । व्यर्थविशेष्यासिद्धो यथा अनित्यः शब्दः कृतकत्वे सति सामान्यवत्त्वात् । व्यर्थविशेषणासिद्धो यथा अनित्यः शब्दः सामान्यवत्त्वे सति कृतकत्वात्। सन्दिग्धविशेष्यासिद्धो यथा अद्यापि रागादियुक्तः कपिलः पुरुषत्वे सत्यद्याप्यनुत्पन्नतत्त्वज्ञानत्वात् । सन्दिग्धविशेषणासिद्धो यथा अद्यापि रागादियुक्तः कपिलः सर्वदा तत्त्वज्ञानरहितत्वे सति पुरुषत्वादित्यादि । एतेऽसिद्धभेदा यदान्यतरवाद्यसिद्धत्वेन विवक्ष्यन्ते तदा वाद्यसिद्धाः प्रतिवाद्यसिद्धा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org