________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જેને બોધ કરાવવાનો હોય તે વ્યક્તિ બુદ્ધિમાન હોય તો આટલો અનુમાનપ્રયોગ પૂરતો છે. (૯)
20. 'एतावान्' एव यदुत तथोपपत्त्यान्यथानुपपत्त्या वा युक्तं साधनं प्रतिज्ञा च । 'प्रेक्षाय' प्रेक्षावते प्रतिपाद्याय तदवबोधनार्थः 'प्रयोगः ' न त्वधिको यथाहुः साङ्ख्यादयः, नापि हीनो यथाहुः सौगताः – “विदुषां वाच्यो हेतुरेव हि केवलः [પ્રમાળવા. ૨.૨૮] વૃત્તિ ।।॰!!
-
૨૨૬
20. ‘આટલો’ જ એટલે તથોપત્તિ અથવા અન્યથાનુપપત્તિથી યુક્ત સાધન અને પ્રતિજ્ઞા આટલો જ પ્રયોગ બુદ્ધિમાન બોધ્ય (પ્રતિપાદ્ય) વ્યક્તિને બોધ કરાવવા માટે પૂરતો છે. સાંખ્ય આદિની જેમ આનાથી વધારે પ્રયોગ (વધારે અવયવોવાળો અનુમાનપ્રયોગ) ન કરવો જોઈએ કે ન તો બૌદ્ધોની જેમ આનાથી ઓછો પ્રયોગ કરવો જોઈએ. બોદ્ધો તો કહે છે, “વિદ્વાનોને માટે એકલા હેતુનો જ પ્રયોગ કરવો જોઈએ” [પ્રમાણવાર્તિક, ૧.૨૮].(૯)
??
21. ननु परार्थप्रवृत्तैः कारुणिकैर्यथाकथञ्चित् परे प्रतिबोधयितव्या नासद्व्यवस्थोपन्यासैरमीषां प्रतिभाभङ्गः करणीयः, तत्किमुच्यते एतावान् प्रेक्षप्रयोगः ?, इत्याशङ्कय द्वितीयमपि प्रयोगक्रममुपदर्शयतिबोध्यानुरोधात् प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनानि पञ्चापि ॥ १० ॥ 21. gist પરોપકાર કરવામાં પ્રવૃત્ત કરુણાળુ પુરુષોએ જે કોઈ રીત/પદ્ધતિ અનુકૂળ હોય તેનાથી બીજાઓને બોધ પમાડવો જોઈએ, ખોટી પદ્ધતિને (વ્યવસ્થાને) પ્રયોજી તેમની સમજવાની પ્રક્રિયામાં ગૂંચવાડો ઊભો ન કરવો જોઈએ. તો પછી તમે શા માટે એવું કહો છો કે બુદ્ધિમાન બોધ્ય વ્યક્તિને માટે આટલો જ (આટલા જ અવયવોવાળો) અનુમાનપ્રયોગ કરવો જોઈએ ?
―――――
આવી આશંકા ઊભી કરી આચાર્ય ખુદ બીજો પ્રયોગક્રમ પણ દર્શાવે છે
બોધ્ય વ્યકિતને (અર્થાત્ તેની કક્ષાને) ધ્યાનમાં રાખીને પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચેનો (પાંચે અવયવોનો) પણ પ્રયોગ કરવો જોઈએ.(૧૦)
22. ‘વોધ્ય:' શિષ્યસ્તસ્ય ‘અનુરોધઃ' તવબોધનપ્રતિજ્ઞાપારતાં तस्मात्, प्रतिज्ञादीनी पञ्चापि प्रयोक्तव्यानि । एतानि चावयवसञ्ज्ञया प्रोच्यन्ते । यदक्षपादः "प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनान्यवयवाः " [ न्यायसू.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org