________________
૨૦૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અને રૂપસ્ટનું કાર્યસમવાયી છે, કારણ કે સમકાલભાવી વસ્તુઓ વચ્ચે કાર્યકારણભાવ સંભવતો નથી. ___49. ननु समानकालकार्यजनकं कारणमनुमास्यते इति चेत्; न तर्हि कार्यमनुमितं स्यात् । कारणानुमाने सामर्थ्यात् कार्यमनुमितमेव, जन्याभावे जनकत्वाभावादिति चेत्, हन्तैवं कारणं कार्यस्यानुमापकमित्यनिष्टमापद्येत। शकटोदयकृत्तिकोदयादीनां तु यथाऽविनाभावं साध्यसाधनभावः । यदाह
"एकार्थसमवायस्तु यथा येषां तथैव ते ।
गमका गमकस्तत्र शकटः कृत्तिकोदितेः ॥" एवमन्येष्वपि साधनेषु वाच्यम् ! ननु कृतकत्वानित्यत्वयोरेकार्थसमवायः कस्मान्नेष्यते ?; न, तयोरेकत्वात् । यदाह
"आद्यन्तापेक्षिणी सत्ता कृतकत्वमनित्यता ।
વહેતું સાä a pયં સૈશ્રિયં તતઃ ” રૂતિ . 49. બૌદ્ધ – રિસ ઉપરથી રૂપના કે રૂ૫ ઉપરથી રસના ઉપરના અનુમાનમાં એકાર્યસમવાયી હેતુ નથી.] અહીં બે સમાનકાલભાવી કાર્યોના (રૂપ અને રસના) જનક એક કારણનું અનુમાન કરવામાં આવે છે. હેમચન્દ્રાચાર્ય– એમ માનતાં તો કાર્યનું (રૂપ કે રસનું) અનુમાન નહિ થાય.
બૌદ્ધ–કારણનું અનુમાન થતાં સામર્થ્યને કારણે કાર્યનું અનુમાન પણ થઈ જાય છે, કારણ કે કાર્યનો અભાવ હોય તો તેના કારણનો અભાવ હોય છે. | હેમચન્દ્રાચાર્ય–અરે! એમ માનતાંતો કારણહેતુ કાર્યનું અનુમાપક છે એ હકીકત જે આપ સ્વીકારતા નથી તે સ્વીકારવાની આપત્તિ તમારા બૌદ્ધોના ઉપર આવી પડશે.
શક્રોદય અને કૃત્તિકોદય આદિની વચ્ચે સાધ્યસાધનભાવજે મુજબનો તેમની વચ્ચે અવિનાભાવ હશે તે મુજબનો બનશે. કહ્યું પણ છે, “વસ્તુઓમાં જે મુજબનો એકાર્યસમવાય હોય તે મુજબ જ તે વસ્તુઓ ગમક બને છે. તેથી શકટોદય કૃત્તિકોદયનો ગમક નથી બનતો. પિરંતુ કૃત્તિકોદય જ શકટોદયને ગમક બને છે. આ પ્રમાણે અન્ય એકાર્યસમવાયી હેતુઓની બાબતમાં પણ સમજી લેવું જોઈએ.
શંકા – કૃતકત્વ અને અનિયત્વ વચ્ચે એકાર્યસમવાયસંબંધ કેમ સ્વીકારતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org