________________
૨૦૨.
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા तो त्यां धूम 3वी रीत होई : ?" [प्रभावाति, १.३७]
46. तथा चेतनां विनानुपपद्यमानः कार्यं प्राणादिरनुमापयति तां श्रावणत्वमिवानित्यताम्, विपर्यये बाधकवशात्सत्त्वस्येवास्यापि व्याप्तिसिद्धेरित्युक्तप्रायम् । तन्न प्राणादिरसाधारणोऽपि चेतनां व्यभिचरति ।
46. તેવી જ રીતે ચેતના વિના જેનું અસ્તિત્વ ઘટતું નથી તે પ્રાણાદિ કાર્યચેતનાનું અનુમાપક છે, જેમ શ્રાવણત્વ હેતુ શબ્દની અનિત્યતાનો અનુમાપક છે. અને એ તો અમે પહેલાં જ જણાવી ગયા છીએ કે વિપર્યયમાં બાધક પ્રમાણ હોવાથી સત્ત્વ હેતુની જેમ જ પ્રાણાદિ હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ સિદ્ધ થાય છે. તેથી પ્રાણાદિ હેતુ અસાધારણ અર્થાત્ સપક્ષસત્ત્વહીન હોવા છતાં પણ ચેતના સાથે વ્યભિચરિત નથી અર્થાત્ તેનો ચેતના સાથે અવિનાભાવ સંબંધ નિશ્ચિત છે.
47. किंच, नान्वयो हेतो रूपं तदभावे हेत्वाभासाभावात् । विपक्ष एव सन् विरुद्धः, विपक्षेऽपि-अनैकान्तिकः, सर्वज्ञत्वे साध्ये वक्तृत्वस्यापि व्यतिरेकाभाव एव हेत्वाभासत्वे निमित्तम्, नान्वयसन्देह इति न्यायवादिनापि व्यतिरेकाभावादेव हेत्वाभासावुक्तौ । असाधारणोऽपि यदि साध्याभावेऽसन्निति निश्चीयेत तदा प्रकारान्तराभावात्साध्यमुपस्थापयन्नानैकान्तिकः स्यात् । अपि च यद्यन्वयो रूपं स्यात् तदा यथा विपक्षैकदेशवृत्तेः कथञ्चिदव्यतिरेकादगमकत्वम्, एवं सपक्षैकदेशवृत्तेरपि स्यात् कथञ्चिदनन्वयात् । यदाह
"रूपं यद्यन्वयो हेतोर्व्यतिरेकवदिष्यते ।
त सपक्षोभयो न स्यादसपक्षोभयो यथा ॥" सपक्ष एव सत्त्वमन्वयो न सपक्षे सत्त्वमेवेति चेत्; अस्तु, स तु व्यतिरेक एवेत्यस्मन्मतमेवाङ्गीकृतं स्यात् । वयमपि हि प्रत्यपीपदाम अन्यथानुपपत्त्येकलक्षणो हेतुरिति ।
47. वणी, मन्वय से संतुनु ३५ या सक्ष नथी, ॥२५५ 3 अन्वयन। ममामा પણ હેતુ હેત્વાભાસ નથી હોતો. જે હેતુ વિપક્ષમાં જ રહે છે તે વિરુદ્ધ હેત્વાભાસ છે, અને જે હેતુ વિપક્ષમાં પણ (સપક્ષ ઉપરાંત) રહે છે તે અનેકાન્તિક છે. સર્વજ્ઞત્વ સાધ્ય હોય ત્યારે વસ્તૃત્વ હેતુ હેત્વાભાસ છે – તેનું કારણ વ્યતિરેકનો અભાવ છે અને નહિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org