________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૫૧ केचिद्यावद्रव्यभाविनः, केचिन्नित्या इति केवलमितरेतरविनि ठितधर्मिधर्माभ्युपगमान समीचीनविषयवादिनः । तथाहि-यदि द्रव्यादत्यन्तविलक्षणं सत्त्वं तदा द्रव्यमसदेव भवेत् । सत्तायोगात् सत्त्वमस्त्येवेति चेत्; असतां सत्तायोगेऽपि कुतः सत्त्वम् ?, सतां तु निष्फलः सत्तायोगः । स्वरूपसत्त्वं भावानामस्त्येवेति चेत्; तर्हि किं शिखण्डिना सत्तायोगेन ? । सत्तायोगात् प्राक् भावो न सन्नाप्यसन्, सत्तासम्बन्धात्तु सन्निति चेत्; वाङ्मात्रमेतत्, सदसद्विलक्षणस्य प्रकारान्तरस्यासम्भवात् । अपि च 'पदार्थः सत्ता योगः' इति न त्रितयं चकास्ति । पदार्थसत्तयोश्च योगो यदि तादात्म्यम्, तदनभ्युपगमबाधितम् । अत एव न संयोगः, समवायस्त्वनाश्रित इति सर्वं सर्वेण सम्बध्नीयान्न वा किञ्चित् केनचित् । एवं द्रव्यगुणकर्मणां द्रव्यत्वादिभिः, द्रव्यस्य द्रव्यगुणकर्मसामान्यविशेषैः, पृथिव्यतेजोवायूनां पृथिवीत्वादिभिः, आकाशादीनां च द्रव्याणां स्वगुणैर्योगे यथायोगं सर्वमभिधानीयम्, एकान्तभिन्नानां केनचित् कथञ्चित् सम्बन्धायोगात् इत्यौलूक्यपक्षेऽपि विषयव्यवस्था दुःस्था । ___129. वैशेषिी द्रव्य भने पर्याय बनेनो स्वी51२ ४३ छ. तेमना मते पृथ्वी वगेरे. દ્રવ્યો છે. તે ગુણ વગેરેના આધારરૂપ છે. ગુણ વગેરે પદાર્થો આધેય છે અર્થાત્ દ્રવ્યોમાં રહે છે. તેથી તેઓ પર્યાયો છે. તેમાંથી કેટલાક પર્યાયો ક્ષણિક છે, કેટલાક યાવદ્રવ્યભાવી અર્થાત્ દ્રવ્ય જ્યાં સુધી ટકી રહે ત્યાં સુધી ટકી રહેનાર, અને કેટલાક નિત્ય छ. परंतु वैशेषिोभा (द्रव्य) अने धर्म (पर्याय)नो सात्यंतिम माने छे.
હેમચન્દ્રાચાર્ય—ધર્મી અને ધર્મ અત્યંત ભિન્ન છે એવું વૈશેષિકોનું કથન યોગ્ય નથી. ઉદાહરણાર્થ, સત્તા સામાન્ય દ્રવ્યથી અત્યન્ન ભિન્ન હોય તો દ્રવ્ય ખુદ અસત્ જ બની य. ‘વૈશેષિક–સત્તા સમવાય સંબંધથી દ્રવ્યમાં રહે છે તેથી દ્રવ્ય સત્ છે જ.
હેમચન્દ્રાચાર્ય–દ્રવ્યનો સત્તા સાથે સમવાયસંબંધ થતાં પહેલાં દ્રવ્ય સ્વરૂપથી સત હોય છે કે અસત્? જો સ્વરૂપથી અસત્ હોય તો સત્તાનો સમવાયસંબંધ પણ તેને સત્ નહિ કરી શકે. જો સ્વરૂપથી સત હોય તો સત્તાના સમવાયસંબંધનું શું પ્રયોજન? કંઈ જ नहि.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org