________________
૧૦૩
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ તરીકે કેવી રીતે સ્વીકારી શકો?
61. न चानुमानं तद्बाधकं सम्भवति; धर्मिग्रहणमन्तरेणानुमानाप्रवृत्तेः, धम्मिग्रहणे वा तद्ग्राहकप्रमाणबाधितत्वादनुत्थानमेवानुमानस्य । अथ विवादाध्यासितः पुरुषः सर्वज्ञो न भवति वक्तृत्वात् पुरुषत्वाद्वा रथ्यापुरुषवदित्यनुमानं तद्बाधकं ब्रूषे; तदसत्; यतो यदि प्रमाणपरिदृष्टार्थवक्तृत्वं हेतुः; तदा विरुद्धः, तादृशस्य वक्तृत्वस्य सर्वज्ञ एव भावात् । अथासद्भूतार्थवक्तृत्वम्; तदा सिद्धसाध्यता, प्रमाणविरुद्धार्थवादिनामसर्वज्ञत्वेनेष्टत्वात् । वक्तृत्वमात्रं तु सन्दिग्धविपक्षव्यावृत्तिकत्वादनैकान्तिकम् ज्ञानप्रकर्षे वक्तृत्वापकर्षादर्शनात्, प्रत्युत ज्ञानातिशयवतो वक्तृत्वातिशयस्यैवोपलब्धेः । एतेन पुरुषत्वमपि निरस्तम् । पुरुषत्वं हि यदि रागाद्यदूषितं तदा विरुद्धम्, ज्ञानवैराग्यादिगुणयुक्तपुरुषत्वस्य सर्वज्ञतामन्तरेणानुपपत्तेः । रागादिदूषिते तु पुरुषत्वे सिद्धसाध्यता । पुरुषत्वसामान्यं तु सन्दिग्धविपक्षव्यावृत्तिकमित्यबाधकम् ।
61. અનુમાન પ્રમાણ પણ સર્વજ્ઞનું બાધક નથી બની શકતું. ધર્માને અર્થાત્ પક્ષને (પ્રસ્તુતમાં સર્વજ્ઞને) જાણ્યા વિના અનુમાન પ્રવૃત્ત થઈ શકતું નથી. અને જો ધર્મીનું (સર્વજ્ઞનું) જ્ઞાન સ્વીકારી લેવામાં આવે તો જે પ્રમાણથી ધર્મીનું (સર્વજ્ઞનું) જ્ઞાન કરવામાં આવશે તે જ પ્રમાણથી સર્વજ્ઞબાધક અનુમાન બાધિત થઈ જશે અને સર્વજ્ઞબાધક અનુમાનનું ઉત્થાન જ નહિ થાય.
મીમાંસક – અમે કહીએ છીએ : “વિવાદગ્રસ્ત પુરુષ સર્વજ્ઞ નથી કારણ કે તે વક્તા છે, કારણ કે તે પુરુષ છે. જે વક્તા છે, જે પુરુષ છે તે અવશ્ય અસર્વજ્ઞ છે (અર્થાત્ સર્વજ્ઞ નથી), જેમ કે રસ્તે જનારો માણસ' – આ અનુમાન સર્વજ્ઞનું બાધક છે.
હેમચન્દ્રાચાર્ય– તમારી વાત અસત્ય છે. અહીં તમે વસ્તૃત્વથી શું કહેવા માગો છે? જો વક્નત્વનો અર્થ પ્રમાણ વડે દષ્ટ અર્થોનું વક્નત્વ હોય તો તેવો વક્નત્વ હતુ. વિરુદ્ધ હેતુ બનશે અર્થાત તે અસર્વજ્ઞથી વિપરીત સર્વજ્ઞની સિદ્ધ કરશે કારણ કે આવું વક્નત્વ તો સર્વજ્ઞમાં જ હોય છે. જો વસ્તૃત્વનો અર્થ અસતુ અર્થોનું વસ્તૃત્વ હોય તો તેવો વસ્તૃત્વ હેતુ સિદ્ધને જ સિદ્ધ કરશે, કારણ કે અમે પણ પ્રમાણવિરુદ્ધ અર્થના વક્તાને અસર્વજ્ઞ તરીકે જ સ્વીકારીએ છીએ. જો વસ્તૃત્વનો અર્થ કેવળ વસ્તૃત્વ માત્ર (વિશિષ્ટ વસ્તૃત્વ નહિ પણ સામાન્ય વસ્તૃત્વો હોય તો તેવો વસ્તૃત્વહેતુ સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org