________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જ્ઞાન પણ, જેને બૌદ્ધો પ્રત્યક્ષ પ્રમાણ માને છે તે, વાસ્તવમાં અનધ્યવસાય જ છે, १२५ तेम ५ विशेष धर्मनो ८eोप नथी होतो. (६) વસ્તુમાં જે ધર્મ નથી તે ધર્મ છે જ એવો નિશ્ચય થવો એ વિપર્યય છે.(૭)
२०. यत् ज्ञाने प्रतिभासते तद्रूपरहिते वस्तुनि 'तदेव' इति प्रत्ययो विपर्यासरूपत्वाद्विपर्ययः, यथा धातुवैषम्यान्मधुरादिषु द्रव्येषु तिक्तादिप्रत्ययः, तिमिरादिदोषात् एकस्मिन्नपि चन्द्रे द्विचन्द्रादिप्रत्ययः, नौयानात् अगच्छत्स्वपि वृक्षेषु गच्छत्प्रत्ययः, आशुभ्रमणात् अलातादावचक्रेऽपि चक्रप्रत्यय इति । अवसितं प्रमाणलक्षणम् ॥७॥ ___ 20. ४ शानमा वस्तुमा धर्म न होय ते ४ धर्म छ' मेवा मारनो निश्चय ભાસે તો તે જ્ઞાન વિપર્યય છે કારણ કે તે વિપર્યાસરૂપ છે. તેનાં ઉદાહરણો છે– ધાતુ(પિત્ત)ની વિષમતાને લીધે મધુરદ્રવ્યોમાં કટુકતાની પ્રતીતિ, તિમિર નામનો રોગ, વગેરેને લીધે ચંદ્ર એક હોવા છતાં બે ચન્દ્ર વગેરેની પ્રતીતિ થવી, નાવના ચાલવાથી ન ચાલતાં વૃક્ષો ચાલતાં હોવાની પ્રતીતિ થવી, ઝડપથી ગોળ ગોળ ઘૂમવાને લીધે તારામંડળ ગોળ ન હોવા છતાં ગોળ હોવાની પ્રતીતિ થવી. અહીં પ્રમાણનું લક્ષણ સમાપ્ત થયું. (૭)
21. ननु अस्तूक्तलक्षणं प्रमाणम्; तत्प्रामाण्यं तु स्वतः परतो वा निश्चीयेत? न तावत् स्वतः; तद्धि श्व(स्व)संविदितत्वात् ज्ञानमित्येव गृह्णीयात्, न पुनः सम्यक्त्वलक्षणं प्रामाण्यम्, ज्ञानत्वमात्रं तु प्रमाणाभाससाधारणम् । अपि च स्वतः प्रामाण्ये सर्वेषामविप्रतिपत्तिप्रसङ्गः । नापि परतः; परं हि तद्गोचरगोचरं वा ज्ञानम् अभ्युपेयेत, अर्थक्रियानि सं वा, तद्गोचरनान्तरीयकार्थदर्शनं वा ? तच्च सर्वं स्वतोऽनवधृतप्रामाण्यमव्यवस्थितं सत् कथं पूर्वं प्रवर्तकं ज्ञानं व्यवस्थापयेत् ? स्वतो वाऽस्य प्रामाण्ये कोऽपराधः प्रवर्तकज्ञानस्य येन तस्यापि तन्न स्यात् ? न च प्रामाण्यं ज्ञायते स्वत इत्युक्तमेव, परतस्त्वनवस्थेत्याशङ्ख्याह
प्रामाण्यनिश्चयः स्वतः परतो वा ॥८॥ 21. તમે જણાવેલું પ્રમાણનું લક્ષણ ભલે તેવું હો. પરંતુ પ્રમાણના પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ થાય છે કે પરતઃ ? અર્થાત પ્રમાણ પોતે જ પોતાની પ્રમાણતાનો નિશ્ચય કરી લે છે કે પછી બીજા પ્રમાણ દ્વારા તેની પ્રમાણતાનો નિશ્ચય થાય છે? પ્રમાણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org