________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
શૈલીના સુંદર નમૂના પણ મળી જાય છે. કન્નડ સાહિત્યનો આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ પોતાના યુગનું સાંસ્કૃતિક જીવન ચિત્રિત કરવામાં પણ સફળ થયો છે. “કવિરાજમાર્ગમાં આ અનુપમ કૃતિનો ઉલ્લેખ નથી. આથી એમ અનુમાન કરવામાં આવે છે કે પપપૂર્વ યુગમાં અર્થાત્ સત્ ૯૨૦-૯૩૦ ઈ.સ.ની આસપાસ આનું પ્રણયન થયું હશે. આમાં જૂની કન્નડનો પ્રયોગ સહજ તથા સુંદર રીતે મોતીજેવાં પદો દ્વારા વ્યક્ત કરવામાં કરવામાં આવ્યો છે. સંક્ષેપમાં આ જ પંપૂર્વયુગના જૈન સાહિત્યનો ઈતિહાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org