________________
કાપ્પિયમ્-૨
૧૮૫
કે જ્ઞાનપીઠ બની ગયો. તિર. વિ. કલ્યાણસુંદર મુદલિયાર જેવા વિદ્વાનોએ શ્રમણધર્મની સાર્વજનીનતા વિશે ઘણું લખ્યું છે.
ડૉ. ઉ. વ. સ્વામિનાથન્ અધ્યરે લખ્યું છે કે એક જૈનધર્મી સર્જનની શ્રીમતીજી પોતાના તત્ત્વજ્ઞાનમાં પરમ વિદુષી હતી અને પારિભાષિક તથા સાંકેતિક શબ્દો અને વાક્યોનું પણ તેને સારું જ્ઞાન હતું. અચ્ચરજીએ પણ તેમની સહાયતાથી પર્યાપ્ત તાત્વિક જાણકારી પ્રાપ્ત કરી. આનાથી જણાય છે કે સ્ત્રીઓ પણ પોતાના ધર્મ મતની પર્યાપ્ત જાણકારી રાખતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org