________________
ધર્મગ્રંથ * પદિનેકીળુ કણકુ જૈન સાહિત્યની ધારા
જૈન સાહિત્યની ધારા ત્રણ શાખાઓમાં વહેંચાઈ ગઈ. તોલકાપ્પિયમુની જેમ વ્યાકરણને સરળ-સુબોધ રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું. આમાં શબ્દોની નિયુક્તિ તથા વર્ગીકરણ કરનાર નિઘંટુગ્રંથો પણ સામેલ છે. બીજી ધારામાં, કાવ્યગ્રંથો આવે છે. ત્રીજી ધારામાં તે ગ્રંથો છે જેમાં જૈન ધર્મની વિશેષતાઓને પ્રભાવનાની રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. ધર્મ સિદ્ધાંતોને સર્વસાધારણ માટે સુંદર તથા રોચક રૂપે સાહિત્યિક વિધામાં પ્રસ્તુત કરવા સરળ વાત નથી. આચાર્ય તિરુવલ્લુવરે આ દુઃસાધ્ય કાર્યને સુસાધ્ય બનાવી દીધું. તેમની તે અભૂતપૂર્વ સફળતા જ અન્ય આચાર્યો તથા સાહિત્યનિર્માતાઓ માટે પથપ્રદર્શક બની. આ રીતે, જૈનાચાર્યોએ વ્યાકરણ, લક્ષણ તથા નિઘંટુ ગ્રંથો, કાવ્યગ્રંથો અને ધર્મગ્રંથો – આ ત્રણ પ્રકારો દ્વારા તામિલ-વાણીને સુસંપન્ન બનાવી.
ઉપર તિરક્કરળનો થોડો પરિચય આપવામાં આવ્યો છે. આ પરંપરામાં તેની સાથે સંબંધિત અન્ય ગ્રંથોનો પરિચય આપવો ઉચિત થશે, જેમનું નામ છે “પદિનેણુ કબૂ કણકુ' (અઢાર ધાર્મિક અથવા નૈતિક ગ્રંથોનો સંગ્રહ). આ અઢાર રચનાઓનાં નામ આ મુજબ છે – ગ્રંથનું નામ
રચયિતા ૧. નાલડિયાર
અનેક જૈનમુનિઓના ફુટકળ પદ્યોનો સંગ્રહ ૨. નાનું મણિ કડિકે
વિળમ્બિ નાગના ૩. ઇનિયર્વે નાર્પદુ પૂતમ્ ચેન્જનારું ૪. ઈન્ના નાર્પદ કપિલર્ ૫. કાર્નાર્પદુ
મદુરે કણનું કૂત્તનાર ૬. કળવળિ નાર્પદુ પોકૈયા
કાર્પદ
૧. આનો અર્થ છે-અઢાર ધાર્મિક કે નૈતિક ગ્રંથોનો સંગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org