SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાડ્રય ૬૦૫ (૧) ટીકા – આસઢ કવિ (૨) વૃત્તિ – ક્ષેમહંસ (૧૬મી સદી) (૩) બાલાવબોધ – મહામેરુ (૪) અવચૂરિ – કનકકીર્તિ (૧૭મી સદી) (૫) અવચૂરિ – સુમતિવિનય (૬) અવચૂરિ – વિનયચન્દ્ર (વિ.સં.૧૯૬૪) (૭) પંજિકા – ગુણરત્ન (૧૭મી સદી) (૮) ટીકા – ચારિત્રવર્ધનગણિ (૧૫મી સદી) (૯) ટીકા – જિનહંસસૂરિ (૧૦) ટીકા – મહિમસિંહ (વિ.સં. ૧૬૯૩) (૧૧) ટીકા – સુમતિવિજય (૧૮મી સદી) (૧૨) ટીકા – સમયસુન્દર ઉપાધ્યાય (૧૭મી સદી) (૧૩) ટીકા – શ્રીવિજયગણિ (૧૪) ટીકા – વિજયસૂરિ (વિ.સં.૧૭૦૯) (૧૫) ટીકા – મેઘરાજગણિ (૧૬) મેઘલતા – અજ્ઞાતકર્તક મહાકવિ કાલિદાસનાં કાવ્યો પછી મહાકવિ ભારવિના પ્રસિદ્ધ મહાકાવ્ય કિરાતાજુનીયર્ન ઉપર પણ બે જૈન ટીકાઓ મળે છે : વિ.સં.૧૬૦૩ યા ૧૬૧૩માં રચાયેલી વિનયસુન્દરકૃત ટીકા તથા તપાગચ્છના ધર્મવિજયગણિત દીપિકા ટીકા. - પ્રાચીન ગદ્યકાવ્યોમાં સુબધુની વાસવદત્તા ઉપર સિદ્ધિચન્દ્રમણિકૃત વૃત્તિ મળે છે તથા સર્વચન્દ્રકૃત વૃત્તિ અને નરસિંહસેનકૃત ટીકાનો ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે, મહાકવિ બાણકૃત ગદ્યકાવ્ય કાદમ્બરીના પૂર્વ ખંડ ઉપર ભાનુચન્દ્રમણિકૃત તથા ઉત્તર ખંડ ઉપર સિદ્ધિચન્દ્રગણિકૃત ટીકા પ્રકાશિત છે. તેના ઉપર સૂરચન્દ્ર ૧. જિનરત્નકોશ, પૃ. ૯૧ ૨. એજન, પૃ. ૩૪૮; જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૨, કિરણ ૧ ૩. જિનરત્નકોશ, પૃ. ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy