________________
જૈન કાવ્યસાહિત્ય
(છઠ્ઠી સદી) જિનેન્દ્રગુણસંસ્તુતિ યા પાત્રકેશરીસ્તોત્ર', માનતુંગાચાર્યનું (સાતમી સદી) ભક્તામરસ્તોત્ર' (આદિનાથસ્તોત્ર), બપ્પભટ્ટનાં’ (૮મી સદી), સરસ્વતીસ્તોત્ર, શાન્તિસ્તોત્ર, ચતુર્વિંશતિજિનસ્તુતિ, વી૨સ્તવ, ધનંજયનું (૮મી સદી) વિષાપહાર”, જનસેનનું (૯મી સદી) જિનસહસ્રનામ, વિઘાનન્દનું શ્રીપુરપાર્શ્વનાથ', કુમુદચન્દ્રનું (સિદ્ધસેન ૧૧મી સદી) કલ્યાણમન્દિર, શોભનમુનિકૃત (૧૧મી સદી) ચતુર્વિંશતિજિનસ્તુતિ, વાદિરાજસૂરિકૃત જ્ઞાનલોચનસ્તોત્ર અને એકીભાવસ્તોત્ર, ભૂપાલકવિકૃત (૧૧મી સદી) જિનચતુર્વિશતિકા, આચાર્ય હેમચન્દ્રકૃત (૧૨મી સદી) વીતરાગસ્તોત્ર, મહાદેવસ્તોત્ર' અને મહાવીરસ્તોત્ર', જિનવલ્લભસૂરિરચિત (૧૨મી સદી) ભવાદિવારણ, અજિતશાન્તિસ્તવ આદિ અનેક સ્તોત્ર, પં. આશાધરકૃત (૧૩મી સદી) સિદ્ધગુણસ્તોત્ર, જિનપ્રભસૂરિનાંપ (૧૩મી સદી) સિદ્ધાન્તાગમસ્તવ, અજિતશાન્તિસ્તવન વગેરે અનેક સ્તોત્ર, મહામાત્ય વસ્તુપાલનું (૧૩મી સદી)
૫૬૮
૧. પ્રથમ ગુચ્છક, પ્રકાશક – પન્નાલાલ ચૌધરી, કાશી, વિ.સં.૧૯૮૨
૨. કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૧
૩. આગમોદય સમિતિ, મુંબઈ, ૧૯૨૬; જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૧
૪. કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૨૨ ૫. ભારતીય જ્ઞાનપીઠ, કાશી, ૧૯૫૪ ૬. વી૨ સેવા મન્દિર, દિલ્હી, વિ.સં.૨૦૦૬
૭. કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૧૦
૮. એજન, પૃ. ૧૩૨-૧૬૦; આગમોદય સમિતિ, મુંબઈ
૯. સિદ્ધાન્તસારાદિસંગ્રહ (માણિકચન્દ્ર દિગ. જૈન ગ્રન્થમાલા), પૃ. ૧૨૪
૧૦.કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૧૭-૨૨
૧૧.એજન, પૃ. ૨૬
૧૨.દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર, ગ્રન્થાંક ૧
૧૩.કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૧૦૨-૧૦૭ ૧૪.જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૧
૧૫ કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૮૬, ૧૦૭-૧૧૯; જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૧; જિનપ્રભસૂરિએ ઋષભદેવ ઉપ૨ ૧૧ શ્લોકોમાં એક સ્તોત્ર ફારસી ભાષામાં રચ્યું છે (જૈનસ્તોત્રસમુચ્ચય, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૯૦મું સ્તોત્ર સંસ્કૃત અવસૂરિ સાથે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org