SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૩૩૩ ગુણભદ્રસૂરિદેવના શિષ્ય રચી છે.' ત્રીજી રચના ભાનુચન્દ્રગણિના શિષ્ય ભાવચન્દ્રની છે અને તે પ્રકાશિત છે. નિમિરાજકાવ્ય – આમાં નિમિરાજનું ચરિત્ર છે. આ કાવ્ય ૫000 શ્લોકપ્રમાણ છે. નવરસાત્મક હોવા છતાં તે શાન્તરસપ્રધાન છે. તેની રચના પ્રસિદ્ધ અધ્યાત્મી અને મહાત્મા ગાંધીના માન્ય ગુરુ કવિ રાયચન્ટે કરી છે. કવિનો દેહોત્સર્ગ માત્ર ૩૩ વર્ષની ઉંમરે સં. ૧૯૫૭માં રાજકોટમાં થયો હતો. તેમની અનેક રચનાઓ મળે છે. પરમહંસસંબોધચરિત – હરિભદ્રની કથા સાથે સંબંધ ધરાવતાં હંસ-પરમહંસનાં ચરિત્રોને લઈને ઉક્ત સંસ્કૃત રચના ખરતરગચ્છના ગુણશેખરગણિના શિષ્ય નયરંગે સં. ૧૬૨૪માં કરી હતી. તેમાં આઠ સર્ગ છે.' અન્ય લઘુ કથાગ્રન્થોમાં નીચે જણાવેલી કૃતિઓનો ઉલ્લેખ મળે છે. વિસ્તારભયથી બધાનો પરિચય દેવો શક્ય નથી : અભયસિંહકથા" (સંસ્કૃત, ગ્રન્થાઝ ૧૩૮), આર્યઆષાઢકથા, ઈન્દ્રજાલિકકથા (રત્નશેખર), ગંગદત્તકથાનક' (સં.૧૯૮૨), ગંડૂરાયકથા, ચંડપિંગલચોરકથા", કર્મસારકથા', કાકજંઘકોકાસકકથાર યા કોકાસકકથાનક, કુસુમસાર (૧૭00 ગાથાઓ, નેમચન્દ્ર, સં. ૧૦૯૯), કૃતકર્મરાજર્ષિ૪, ખર્પરચૌરકથા૫ (ગદ્ય), ગોધનકથા" (સંસ્કૃત), ચન્દ્રોદયકથા, ચામરહરિકથા, જિનદાસકથા", દઢપ્રહારિકથા©, દષ્ટાન્નરહસ્યકથા, દેવકુમાર-પ્રેતકુમારકથા' (પ્રોષધવ્રત પર), ધનપતિકથા (ગદ્ય, સં. ૧૪૮૯), ધન્ના કાકદીકથાઓ, ધર્મપાલકથા (સંસ્કૃત), ધર્મમિત્રકથા, ધર્મરાજકથા ૭ (સાતમા વ્રત ઉપર), ૧. ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૨૨૨ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૮૬ ૩. એજન, પૃ. ૨૧૨; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૭૧૨ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૩૬; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૮ ૫. જિનરત્નકોશ, પૃ. ૧૩. ૬. એજન, પૃ. ૩૪ ૭. એજન, પૃ. ૩૯ ૮. એજન,પૃ.૧૦૧ ૯. એજન, પૃ. ૧૦૩ ૧૦.એજન, પૃ.૧૧૩ ૧૧.એજન, પૃ. ૭૩ ૧૨. એજન, પૃ. ૮૩ ૧૩.એજન, પૃ. ૨૪ ૧૪. એજન, પૃ.૯૫ ૧૫. એજન, પૃ. ૧૦૧ ૧૬ એજન, પૃ. ૧૧૦ ૧૭.એજન, પૃ.૧૨૧ ૧૮.એજન, પૃ.૧૨૨ ૧૯. એજન, પૃ. ૧૩૫ ૨૦-૨૨.એજન, પૃ. ૧૭૭ ૨૩-૨૪.એજન, પૃ.૧૮૭ ૨૫.એજન, પૃ.૧૯૦ ૨૬ એજન, પૃ. ૧૯૧ ૨૭.એજન, પૃ. ૧૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy