SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ ૪૩ પ્રકાશિત કર્યો છે. ભાંડારકર ઇન્સ્ટીટયૂટ, પૂનામાં તેની સં. ૧૭૫૫માં લખાયેલી પ્રત છે. . ઉપાધ્યાય મેઘવિજયગણિએ ભિન્ન ભિન્ન વિષયો પર અનેક ગ્રંથ લખ્યા છેઃ ૧ દિવિજય મહાકાવ્ય (કાવ્ય) ૨૦ તપાગચ્છપટ્ટાવલી ૨ સપ્તસંધાન મહાકાવ્ય (કાવ્ય) ૨૧ પંચતીર્થસ્તુતિ ૩ લઘુ-ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત” ૨૨ શિવપુરી-શંખેશ્વર પાર્શ્વનાથસ્તોત્ર ૪ ભવિષ્યદત્ત કથા (કાવ્ય) ૨૩ ભક્તામરસ્તોત્રટીકા ૫ પંચાખ્યાન (કાવ્ય) ૨૪ શાંતિનાથચરિત્ર (નૈષધીય ૬ ચિત્રકોશ (વિજ્ઞપ્તિપત્ર) (કાવ્ય) સમસ્યાપૂર્તિ-કાવ્ય) ૭ વૃતમૌક્તિક (છન્દ) ૨૫ દેવાનંદ મહાકાવ્ય ૮ મણિપરીક્ષા (ન્યાય). (માઘ સમસ્યાપૂર્તિ-કાવ્ય) ૯ યુક્તિપ્રબોધ (શાસ્ત્રીય આલોચના) ૨૬ કિરાત-સમસ્યા-પૂર્તિ ૧૦ ધર્મમંજૂષા (શાસ્ત્રીય આલોચના) ૨૭ મેઘદૂત-સમસ્યા-લેખ ૧૧ વર્ષપ્રબોધ (મેઘમહોદય) (જ્યોતિષ)૨૮-૨૯ પાણિનીય યાશ્રયવિજ્ઞપ્રિલેખ ૧૨ ઉદયદીપિકા (જ્યોતિષ) ૩૦ વિજયદેવમાહાભ્ય-વિવરણ ૧૩ પ્રશ્નસુન્દરી (જ્યોતિષ) ૩૧ વિજયદેવ-નિર્વાણરાસ ૧૪ હસ્તસંજીવન (સામુદ્રિક) ૩૨ પાર્શ્વનાથ-નામમાલા ૧૫ રમલશાસ્ત્ર (રમલ) ૩૩ થાવાકુમારસઝાય ૧૬ વીશયંત્રવિધિ (યંત્ર) ૩૪ સીમંધરસ્વામીસ્તવન ૧૭ માતૃકાપ્રસાદ (અધ્યાત્મ) ૩૫ ચૌવીશી (ભાષા) ૧૮ અર્પગીતા (અધ્યાત્મ) ૩૬ દશમતસ્તવન ૧૯ બ્રહ્મબોધ (અધ્યાત્મ) ૩૭ કુમતિનિવારણહુંડી હૈમપ્રક્રિયા : સિદ્ધહેમશબ્દાનુશાસન પર મહેન્દ્રસુત વીરસેને પ્રક્રિયાગ્રંથની રચના કરી છે. હૈમપ્રક્રિયાશબ્દસમુચ્ચય: સિદ્ધહેમશબ્દાનુશાસન પર ૧૫00 શ્લોક-પ્રમાણ એક કૃતિનો ઉલ્લેખ “જૈન ગ્રંથાવલી' પૃ. ૩૦૩ પર છે. હેમશબ્દસમુચ્ચય: સિદ્ધહેમશબ્દાનુશાસન પર “હેમશબ્દસમુચ્ચય' નામની ૪૯૨ શ્લોક-પ્રમાણ કૃતિનો ઉલ્લેખ જિનરત્નકોશ, પૃ. ૪૬૩માં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy