________________
એકવીસમું પ્રકરણ અર્થશાસ્ત્ર
સંઘદાસગણિ-રચિત ‘વસુદેવદિંડી’ સાથે જોડાયેલી ‘ધમ્મિલ્લહિંડી'માં ‘ભગવદ્ગીતા’, ‘પોરાગમ’ (પાકશાસ્ત્ર) અને ‘અર્થશાસ્ત્ર’ આ ત્રણ મહત્ત્વપૂર્ણ ગ્રંથોનો ઉલ્લેખ છે. ‘અત્થસત્યે હૈં મળિયું’ એવું કહીને ‘વિસેસેળ માયાદ્ સત્યેળ ય મંતવ્યો અપ્પળો વિવજ્રમાનો સત્તુ ત્તિ' (પૃ.૪૫) (અર્થશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વિશેષતઃ પોતાના વૃદ્ધિ પામતા શત્રુનો કપટ દ્વારા તથા શસ્ત્રથી નાશ કરવો જોઈએ.) એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આવો બીજો ઉલ્લેખ દ્રોણાચાર્યરચિત ‘ઓધનિયુક્તિવૃત્તિ’માં છે. ‘વાળÇ વિ મળિયં’ એવું કહી ‘નફ જાડ્યું ન વોસિરૂ તો અવોસો ત્તિ’ (પત્ર ૧૫૨ ) (જો મળમૂત્રનો ત્યાગ નથી કરતો તો દોષ નથી.) એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
-
ત્રીજો ઉલ્લેખ છે પાદલિપ્તાચાર્યની ‘તરંગવતીકથા'ના આધારે રચવામાં આવેલી નેમિચન્દ્રગણિકૃત ‘તરંગલોલા'માં. તેમાં અત્થસત્થ-અર્થશાસ્ત્ર વિષયમાં નિમ્નલિખિત નિર્દેશ છે :
तो भाइ अत्थसत्थम्मि वण्णियं सुयणु ! सत्थयारेहिं । दूतीपरिभव दूती न होइ कज्जस्स सिद्धकरी ॥ एतो हु मन्तभेओ दूतीओ होज्ज कामनेमुक्का । महिला मुंचरहस्सा रहस्सकाले न संठाइ 11 आभरणवेलायां नीणंति अवि य घेघति चिंता । होज्ज मंतभेओ गमणविधाओ अविव्वाणी
t
આ ત્રણે ઉલ્લેખોથી એમ સૂચિત થાય છે કે પ્રાચીન યુગમાં પ્રાકૃત ભાષામાં રચાયેલ કોઈ અર્થશાસ્ત્ર હતું.
Jain Education International
નિશીથચૂર્ણિકા૨ જિનદાસગણિએ પોતાની ‘ચૂર્ણિ’માં ભાષ્યગાથાઓ અનુસાર સંક્ષેપમાં ‘ધૂર્તાખ્યાન’ આપ્યું છે અને આખ્યાનના અંતે ‘સેર્સ ધુત્તવવાળાનુસારેખ
For Private & Personal Use Only
www.jainelibrary.org