________________
૨૩૬
લાક્ષણિક સાહિત્ય
પ્રત ૧૭મી શતાબ્દીમાં લખવામાં આવી છે.
ગ્રંથકાર સિંહ રણથંભોરના શાસક અલાઉદ્દીન ખિલજી (સન્ ૧પ૩૧)ના મુખ્ય મંત્રી પોરવાડજ્ઞાતીય ધનરાજ શ્રેષ્ઠીના પુત્ર હતા, તે આ ગ્રંથની પ્રશસ્તિ (શ્લો. ૧૧૨૧)થી તથા કૃષ્ણર્ષિગચ્છીય આચાર્ય જયસિંહસૂરિ દ્વારા ધનરાજ મંત્રી માટે રચિત પ્રબોધમાલા' નામક કૃતિની પ્રશસ્તિથી જ્ઞાત થાય છે. ધનરાજનો બીજો પુત્ર શ્રીપતિ હતો. બંને કુલદીપક, રાજમાન્ય, દાની, ગુણી અને સંઘનાયક હતા, એવું પણ પ્રશસ્તિથી જાણવા મળે છે.
१. खलचिकुलमहीपश्रीमदलावदीनप्रबलभुजरक्षे श्रीरणस्तम्भदुर्गे।
सकलसचिवमुख्यश्रीधनेशस्य सूनुः समकुरुत निबन्धं सिंहनामा प्रभुर्यः ॥ ११२१ ।। ૨. ધમિનિ-વાહૂનાના સ્ત્રીય સં મન્નિધનરાના
प्रथमोदरजौ सीहा-श्रीपतिपुत्रौ च विख्यातौ ॥ १०॥ 3. कुलदीपकौ द्वावपि राजमान्यौ सुदातृतालक्षणलक्षिताशयौ।
गुणाकरौ द्वावपि संघनायकौ धनाङ्गजौ भूवलयेन नन्दताम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org