________________
સોળમું પ્રકરણ
લક્ષણ
લક્ષણમાલા :
આચાર્ય જિનભદ્રસૂરિએ લક્ષણમાલા' નામક ગ્રંથની રચના કરી છે. ભાંડારકરના રિપોર્ટમાં આ ગ્રંથનો ઉલ્લેખ છે. લક્ષણસંગ્રહ:
આચાર્ય રત્નશેખરસૂરિએ “લક્ષણસંગ્રહ' નામક ગ્રંથની રચના કરી છે.' રત્નશેખરસૂરિ ૧૬મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયા છે. લક્ષ્ય-લક્ષણવિચાર :
આચાર્ય હર્ષકીર્તિસૂરિએ “લક્ષ્ય-લક્ષણવિચાર' નામક ગ્રંથની રચના કરી છે. હર્ષકીર્તિસૂરિ ૧૭મી સદીમાં વિદ્યમાન હતા. તેમણે કેટલાય ગ્રંથો રચ્યાં છે.
લક્ષણ :
કોઈ અજ્ઞાતનામ મુનિએ “લક્ષણ” નામક ગ્રંથની રચના કરી છે. લક્ષણ-અવચૂરિઃ
લક્ષણ' ગ્રંથ પર કોઈ અજ્ઞાતનામ જૈન મુનિએ “અવચૂરિ' રચી છે.* લક્ષણપંક્તિકથાઃ
દિગંબરાચાર્ય શ્રુતસાગરસૂરિએ “લક્ષણપંક્તિકથા' નામક ગ્રંથની રચના કરી છે."
૧. આનો ઉલ્લેખ જૈન ગ્રંથાવલી, પૃ. ૯૬માં છે. ૨. આ ગ્રંથનો ઉલ્લેખ સૂરત-ભંડારની સૂચીમાં છે. ૩. આ ગ્રંથ વડોદરાના હંસવિજયજી જ્ઞાનમંદિરમાં છે. ૪. આ ગ્રંથ વડોદરાના હંસવિજયજી જ્ઞાનમંદિરમાં છે. ૫. જિનરત્નકોશમાં આનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org