SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્વાનશકુનાધ્યાય ઃ સંસ્કૃત ભાષામાં રચાયેલ ૨૨ પદ્યોની ‘શ્વાનશકુનાધ્યાય' નામક કૃતિ ૫ પત્રોની છે. આમાં કર્તાનો નિર્દેશ નથી. આ ગ્રંથમાં કૂતરાના હલન-ચલન અને ચેષ્ટાઓના આધારે ઘરથી નીકળતાં મનુષ્યને પ્રાપ્ત થનાર શુભાશુભ ફળોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. નાડીવિજ્ઞાન : ‘નાડીવિજ્ઞાન’ નામક સંસ્કૃત ભાષાની ૮ પત્રોની કૃતિ ૭૮ પદ્યોમાં છે. ‘ના વીર’ એવા ઉલ્લેખથી પ્રતીત થાય છે કે આ કૃતિ કોઈ જૈનાચાર્ય દ્વારા રચવામાં આવી છે. આમાં દેહસ્થિત નાડીઓની ગતિવિધિના આધારે શુભાશુભ ફળોનો વિચાર કરવામાં આવ્યો છે. ૧. આ પ્રત પાટણના જૈન ભંડારમાં છે. લાક્ષણિક સાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy