________________
૧૬૬
લાક્ષણિક સાહિત્ય લગભગ વિ.સં. ૧૩૩)માં ટીકાની રચના કરી છે. તેમાં તેમણે “લીલાવતી' અને ‘ત્રિશતિકાનો ઉપયોગ કર્યો છે.
સિંહતિલકસૂરિના ઉપલબ્ધ ગ્રંથો આ પ્રમાણે છે :
૧. મંત્રરાજરહસ્ય (સૂરિમં સંબંધી), ૨. વર્ધમાનવિદ્યાકલ્પ, ૩. ભુવનદીપકવૃત્તિ (જયોતિષ), ૪. પરમેષ્ઠિવિદ્યાયંત્ર સ્તોત્ર, ૫. લઘુનમસ્કારચક, ૬. ઋષિમંડલયંત્રસ્તોત્ર.
૧. આ ટીકા પ્રો. હીરાલાલ ૨. કાપડીયા દ્વારા સંપાદિત થઈને ગાયકવાડ ઓરિયન્ટલ
સિરીઝ, વડોદરાથી સન્ ૧૯૩૭માં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org