SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ લાક્ષણિક સાહિત્ય સંગીતમંડન: માળવા-માંડવગઢના સુલતાન આલમશાહના મંત્રી મંડને વિવિધ વિષયો પર અનેક ગ્રંથો લખ્યા છે, તેમાંનો “સંગીતમંડન' પણ એક છે. આ ગ્રંથની રચના લગભગ વિ.સં. ૧૪૯૦માં થઈ છે. તેની હસ્તલિખિત પ્રત મળે છે. આ ગ્રંથ હજી સુધી અપ્રકાશિત છે. સંગીતદીપક, સંગીતરત્નાવલી, સંગીતસહપિંગલઃ આ ત્રણ કૃતિઓનો ઉલ્લેખ જૈન ગ્રંથાવલીમાં છે, પરંતુ તેના વિશે કોઈ વિશેષ જાણકારી નથી મળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy