________________
અલંકાર
૧૦૭
૩. વાભદાલંકાર-વૃત્તિઃ
ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના સંતાનીય જિનતિલકસૂરિના શિષ્ય ઉપાધ્યાય રાજહંસે (સન્ ૧૩૫૦-૧૪૦૦) “વાભદાલંકાર' પર વૃત્તિની રચના કરી છે.' ૪. વાડ્મટાલંકાર-વૃત્તિઃ
ખરતરગચ્છીય સાગરચંદ્રના સંતાનીય વાચનાચાર્ય રત્નપીરના શિષ્ય જ્ઞાનપ્રમોદગણિ વાચકે વિ.સં. ૧૬૮૧માં “વાગભટાલંકાર' પર ૨૯૫૬ શ્લોકપરિમાણ વૃત્તિની રચના કરી છે. ૫. વાલ્મટાલંકાર-વૃત્તિ:
ખરતરગચ્છીય આચાર્ય જિનરાજસૂરિના શિષ્ય આચાર્ય જિનવર્ધનસૂરિ (સનું ૧૪૦૫-૧૪૧૯)એ “વાભદાલંકાર' પર ૧૦૩૫ શ્લોક-પરિમાણ વૃત્તિની રચના કરી છે, જેની ચાર હસ્તલિખિત પ્રતો અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે, જેમાંથી એક પ્રત વિ.સં. ૧૫૩૯માં અને બીજી વિ.સં. ૧૬૧૮માં લખાયેલી છે. ૬. વામ્ભટાલંકાર-વૃત્તિઃ
ખરતરગચ્છીય સકલચંદ્રના શિષ્ય ઉપાધ્યાય સમયસુંદરગણિએ “વાલ્મટાલંકાર” પર વિ.સં. ૧૯૯૨માં ૧૬૫) શ્લોક-પરિમાણ વૃત્તિની રચના કરી છે, જેની હસ્તલિખિત પ્રત મળે છે. ૭. વાભટાલંકાર-વૃત્તિઃ
મુનિ ક્ષેમહંસગણિએ “વાભુટાલંકાર” પર “સમાસાન્વય' નામક ટિપ્પણની રચના કરી છે.
૧. જુઓ – “ભાંડારકર રિપોર્ટ સન્ ૧૮૮૩-૮૪, પૃ. ૧૫૬, ૨૭૯.
"इति श्रीखरतरगच्छप्रभुश्रीजिनप्रभु(भ)सूरिसंतान्य(नीय)पूज्य श्रीजिनतिलकसूरिશિષ્યશ્રીરનાંલોપાધ્યાવતીય શ્રીવામાનંવારીય પદ રચ્છેઃ " આની
હસ્તલિખિત પ્રત વિ.સં. ૧૪૮૬ની ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, પૂનામાં છે. ૨. સંવત્ વિક્રમગૃતેઃ વિધુ-વસુ-રસ- મf I
ज्ञानप्रमोदवाचकगणिभिरियं विरचिता वृत्तिः ॥ ૩. આની હસ્તલિખિત પ્રત અમદાવાદના ડેલાના ભંડારમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org