________________
૧ ૭૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પ્રકાર, ૮૬. બાવીસ પરીષહ, ૮૭. સાધુની સાત મંડલી, ૮૮, દશ બાબતોનો ઉચ્છદ, ૮૯. ક્ષપકશ્રેણિ, ૯૦. ઉપશમશ્રેણિ, ૯૧. ચોવીસ હજાર સ્પંડિલ, ૯૨. ચૌદ પૂર્વ, ૯૩-૯૫. નિર્ગસ્થ શ્રમણ અને ગ્રામૈષણાના પાંચ પાંચ પ્રકાર, ૯૬. પિંડેષણા અને પાનૈષણાના સાત સાત પ્રકાર, ૯૭. ભિક્ષાચર્યાના આઠ માર્ગ, ૯૮. દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત, ૯૯. ઓઘસામાચારી, ૧૦૦. પદવિભાગસામાચારી, ૧૦૧. દશ પ્રકારની સામાચારી, ૧૦૨. ભવનિર્ઝથત્વની સંખ્યા, ૧૦૩. સાધુનો વિહાર, ૧૦૪. અપ્રતિબદ્ધ વિહાર, ૧૦૫. ગીતાર્થ અને અગીતાર્થનો કલ્પ, ૧૦૬. પરિઢાપનોચ્ચાર, ૧૦૭-૧૦૯. દીક્ષા માટે અયોગ્ય પુરષ વગેરેની સંખ્યા, ૧૧૦. વિકલાંગ, ૧૧૧. સાધુએ ગ્રહણ કરવા યોગ્ય વસ્ત્ર, ૧૧૨. શય્યાતરનો પિંડ, ૧૧૩. શ્રુતની અપેક્ષાએ સમ્યક્ત, ૧૧૪. નિર્ચન્થોની ચારે ગતિઓ, ૧૧૫-૧૧૮. ક્ષેત્ર, માર્ગ, કાલ અને પ્રમાણની અતિક્રાન્તિ, ૧૧૯-૧૨૦. દુઃશવ્યા અને સુખશવ્યાના ચાર ચાર પ્રકાર, ૧૨૧. તેર ક્રિયાસ્થાન, ૧૨૨. સામાયિકના આકર્ષ, ૧૨૩. અઢાર હજાર શીલાંગ, ૧૨૪. સાત નય, ૧૨૫. વસ્ત્રગ્રહણની વિધિ, ૧૨૬. આગમ વગેરે પાંચ વ્યવહાર, ૧૨૭. ચોલપટ્ટાદિ પાંચ યથાજાત, ૧૨૮. રાત્રિજાગરણની વિધિ, ૧૨૯. આલોચનાદાયક ગુરુની શોધ, ૧૩૦. આચાર્ય વગેરેની પ્રતિજાગરણા, ૧૩૧. ઉપધિને ધોવાનો સમય, ૧૩૨. ભોજનના ભાગર, ૧૩૩. વસતિની શુદ્ધિ, ૧૩૪. સંલેખના, ૧૩૫. વસતિનું ગ્રહણ, ૧૩૬, જલની અચિત્તતા, ૧૩૭. દેવ આદિની અપેક્ષાએ દેવી આદિની સંખ્યા, ૧૩૮. દશ આશ્ચર્ય, ૧૩૯. ચાર પ્રકારની ભાષા, ૧૪૦. વચનના સોળ પ્રકાર, ૧૪૧-૧૪૨. મહિના અને વર્ષના પાંચ પાંચ પ્રકાર, ૧૪૩. લોકના ખંડક, ૧૪૪-૧૪૭. સંજ્ઞાના ત્રણ, ચાર, દશ અને પંદર પ્રકાર, ૧૪૮-૧૪૯. સમ્યક્તના સડસઠ અને દસ ભેદ, ૧૫૦. કુલ કોટિની સંખ્યા, ૧૫૧. યોનિની સંખ્યા, ૧૫૨. “નૈઋાર્ચ દ્રવ્યથી શરૂ થતા શ્લોકની વ્યાખ્યા, ૧૫૩. શ્રાવકોની અગીઆર પ્રતિમા, ૧૫૪-૧૫૫. ધાન્ય અને ક્ષેત્રતીતની અચિત્તતા, ૧૫૬. ધાન્યના ચોવીસ પ્રકાર, ૧૫૭. મૃત્યુના સત્તર ભેદ, ૧૫૮-૧૬૨. પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી અને પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ, ૧૬૩-૧૬૪. પંદર કર્મભૂમિઓ અને
૧. શ્રુતકેવલી નિશ્ચયથી સમ્મસ્વી હોય છે. ૨. કવલની અર્થાત્ કોળિયાની સંખ્યા ૩. વસતિના સાત ગુણ ૪. ૫. આને ૯૭૧મા પદ્યના રૂપે મૂલમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.
બળદની કલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org