________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૭૭ ત્રીસ અકર્મભૂમિઓ, ૧૬૫. મદના આઠ પ્રકાર, ૧૬૬. હિંસાના ભેદ, ૧૬૭. ૧૦૮ પરિણામ, ૧૬૮. બ્રહ્મચર્યના અઢાર પ્રકાર, ૧૬૯. ચોવીસ કામ, ૧૭૦. દસ પ્રાણ, ૧૭૧. દસ કલ્પવૃક્ષ, ૧૭૨. નરકોનાં નામ અને ગોત્ર, ૧૭૩. નારકાવાસોની સંખ્યા, ૧૭૪-૧૭૬. નારકનાં દુઃખ, આયુષ્ય અને દેહમાન, ૧૭૭. નરકમાં ઉત્પત્તિ અને મૃત્યુનો વિરહ, ૧૭૮-૧૭૯. નારકોની વેશ્યા અને તેમનું અવધિજ્ઞાન, ૧૮૦. પરમાધાર્મિક, ૧૮૧. નરકોમાંથી નીકળેલા જીવોની લબ્ધિ, ૧૮૨. નરકોમાં ઉત્પન્ન થનારા જીવો, ૧૮૩-૧૮૪. નરકોમાંથી નીકળનારા જીવોની સંખ્યા, ૧૮૫-૧૮૬, એકેન્દ્રિય વગેરેની કાયસ્થિતિ તથા ભવસ્થિતિ, ૧૮૭. તેમનાં શરીરોનું પરિમાણ, ૧૮૮. ઈન્દ્રિયોનું સ્વરૂપ અને તેમના વિષયો, ૧૮૯, જીવોની લેશ્યા, ૧૯૦-૧૯૧. એકેન્દ્રિય વગેરેની ગતિ અને આગતિ, ૧૯૨-૧૯૩. એકેન્દ્રિય વગેરેનાં જન્મ, મરણ અને વિરહ તથા તેમની સંખ્યા, ૧૯૪. દેવોના પ્રકાર અને તેમની સ્થિતિ, ૧૯૫. ભવનપતિ વગેરેનાં ભવન, ૧૯૬-૧૯૮. દેવોનાં દેહમાન, વેશ્યા અને અવધિજ્ઞાન, ૧૯૯૨૦૧. દેવોના ઉત્પાદ-વિરહ, ઉદ્વર્તના-વિરહ અને તેમની સંખ્યા, ૨૦૨-૨૦૩. દેવોની ગતિ અને આગતિ, ૨૦૪. સિદ્ધિગતિમાં વિરહ, ૨૦૫. સંસારી જીવોના આહાર અને ઉચ્છવાસ, ૨૦૬, ૩૬૩ પાખંડી, ૨૦૭. આઠ પ્રકારના પ્રમાદ, ૨૦૮. ભરત વગેરે બાર ચક્રવર્તી, ૨૦૯. અચલ આદિ નવ હલધર (બલદેવ), ૨૧૦. ત્રિપૃષ્ઠ વગેરે નવ હરિ (વાસુદેવ), ૨૧૧. અશ્વગ્રીવ વગેરે નવ પ્રતિવાસુદેવ, ર૧૨. ચક્રવર્તીનાં ચૌદ અને વાસુદેવનાં સાત રત્નો, ૨૧૩. નવનિધિ, ૨૧૪. જીવસંખ્યાલક, ર૧૫-૧૬. કર્મની આઠ મૂલ પ્રકૃતિ અને ૧૫૮ ઉત્તરપ્રકૃતિ, ૨૧૭. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા, ૨૧૮. કર્મોની સ્થિતિ, ૨૧૯-૨૨૦. ૪ર પુણ્યપ્રકૃતિ અને ૮૨ પાપપ્રકૃતિ, ૨૨૧. ઔપથમિક વગેરે છ ભાવ અને તેમના પ્રકાર, ૨૨૨-૨૨૩. જીવ અને અજીવના ચૌદ ચૌદ ભેદ, ૨૨૪. ચૌદ ગુણસ્થાન, ૨૨૫. ચૌદ માર્ગણાઓ, ૨૨૬. બાર ઉપયોગ, ૨૨૭. પંદર યોગ, ૨૨૮. પરલોકની અપેક્ષાએ ગુણસ્થાન, ૨૨૯, ગુણસ્થાનનું કાલમાન, ૨૩૦. નારક વગેરેનો વિદુર્વણાકાલ, ૨૩૧. સાત સમુદ્દઘાત, ૨૩૨. છ પર્યાપ્તિ, ૨૩૩. અનાહારકના ચાર ભેદ, ૨૩૪. સાત ભયસ્થાન, ૨૩૫. અપ્રશસ્ત ભાષાના છ પ્રકાર, ર૩૬, શ્રાવક ૨, ૮, ૩૨, ૭૩પ અને ૧૬ ૮૦૬ પ્રકાર તથા બાર વ્રતના ૧૩, ૮૪, ૧૨, ૮૭૨૦૨ ભંગ, ૨૩૭, અઢાર પાપસ્થાન, ૨૩૮. મુનિના સત્તાવીસ ગુણ, ૨૩૯. શ્રાવકના એકવીસ ગુણ, ૨૪૦. માદા તિર્યંચની ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ, ૨૪૧-૨૪ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org