________________
૧ ૨ ૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ जयइ जगहितदमवितहममियगभीरत्थमणुपमं णिउणं ।
जिणवयणमजियममियं भव्वजणसुहावहं जयइ ॥ १ ॥ अंत 'जस्स वरसासणा....' यानुं व्याध्यान ४२वाम माव्युं छे.
મલયગિરિવિહિત વૃત્તિ – આ વૃત્તિના પ્રારંભમાં આચાર્યે અરિષ્ટનેમિને પ્રણામ કર્યા છે અને ચૂર્ણિકાર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રકટ કરી છે.
प्रणम्य कर्मद्रुमचक्रनेमिं, नमत्सुराधीशमरिष्टनेमिम् । कर्मप्रकृत्याः कियतां पदानां, सुखावबोधाय करोमि टीकाम् ॥ १ ॥ अयं गुणचूणिकृतः समग्रो, यदस्मदादिर्वदतीह किञ्चित् ।
उपाधिसम्पर्कवशाद्विशेषो, लोकेऽपि दृष्टः स्फटिकोपलस्य ॥ २ ॥ અંતે વૃત્તિકારે કર્મપ્રકૃતિના મૂળ આધારનો નિર્દેશ કરતાં જૈન સિદ્ધાન્ત અને ચૂર્ણિકારને નમસ્કાર કર્યા છે અને પ્રસ્તુત વૃત્તિરચનાથી પોતાને મળેલા ફળને લોકકલ્યાણ માટે સમર્પિત કર્યું છે :
कर्मप्रपञ्चं जगतोऽनुबन्धक्लेशावहं वीक्ष्य कृपापरीतः । क्षयाय तस्योपदिदेश रत्नत्रयं स जीयाज्जिनवर्धमानः ॥ १ ॥ निरस्तकुमतध्वान्तं सत्पदार्थप्रकाशकम् । नित्योदयं नमस्कुर्मो जैनसिद्धान्तभास्करम् ॥ २ ॥ पूर्वान्तर्गतकर्मप्रकृतिप्राभृतसमुद्धृता येन । कर्मप्रकृतिरियमतः श्रुतकेवलिगम्यभावार्थो ॥ ३ ॥ ततः क चैषा विषमार्थयुक्ता,
क्क चाल्पशास्त्रार्थकृतश्रमोऽहम् । तथापि सम्यग्गुरुसम्प्रदायात्,
किञ्चित्स्फुटार्था विवृता मयैषा ॥ ४ ॥ कर्मप्रकृतिनिधानं बह्वर्थं येन मादृशां योग्यम् ।। चक्रे परोपकृतये श्रीचूणिकृते नमस्तस्मै ॥ ५ ॥ एनामतिगभीरां कर्मप्रकृति विवृण्वता कुशलम् । यदवापि मलयगिरिणा सिद्धिं तेनास्नुतां लोकः ॥ ६ ॥ अर्हन्तो मङ्गलं मे स्युः सिद्धाश्च मम मङ्गलम् ।
मङ्गलं साधवः सम्यग् जैनो धर्मश्च मङ्गलम् ॥ ७ ॥ યશોવિજયકૃત ટીકા – આ ટીકાના પ્રારંભમાં આચાર્યે પાર્શ્વનાથને પ્રણામ કર્યા છે અને ચૂર્ણિકાર તેમ જ મલયગિરિનો ઉપકાર માનીને પ્રસ્તુત ટીકાની રચનાનો સંકલ્પ જાહેર કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org