________________
૯૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ કષાયપ્રાભૃતના અર્થાધિકાર
કષાયપ્રાભૃતના કર્તાએ પોતે જ બે ગાથાઓમાં પોતાના ગ્રન્થના પ્રતિપાદ્ય વિષયોનો (અર્થાધિકારોનો) નિર્દેશ કર્યો છે. આ રહી તે બે ગાથાઓ : (૧) રેન્ન-દોલવિદત્તી દૃદિ-અનુમો ૨ વંધો ય |
वेदग-उवजोगे वि य चउट्ठाण-वियंजणे चेय ॥ १३ ॥ (२) सम्मत्त-देसविरयी संजम उवसामणा च खवणा च ।
दंसण-चरित्तमोहे अद्धापरिमाणणिद्देसो ॥ १४ ॥ આ બે ગાથાઓની વ્યાખ્યા શૂર્ણિસૂત્રકાર અને જયધવલાકારે ભિન્ન-ભિન્નરૂપે કરી છે. જો કે તે બંને એ બાબતમાં એકમત છે કે કષાયમામૃતના ૧૫ અર્થાધિકાર છે તેમ છતાં એમની ગણનામાં એકરૂપતા નથી. ચૂર્ણિસૂત્રકારે અર્થાધિકારના નીચે જણાવેલા ૧૫ ભેદ ગણાવ્યા છે :
૧. પેન્દ્રદોસ (Dયોદ્ધપ), ૨. ડિદિ-અણુભાગવિત્તિ (સ્થિતિઅનુભાગવિભક્તિ), ૩. બંધગ અથવા બંધ (બન્ધક અથવા બંધ), ૪. સંકમ (સંક્રમ), ૫. વેદઅ અથવા ઉદઅ (વેદક યા ઉદય), ૬. ઉદીરણા, ૭. વિજોય (ઉપયોગ), ૮. ચઉઢાણ (ચતુઃસ્થાન), ૯. વંજણ (વ્યંજન), ૧૦. સમ્મત્ત અથવા દંસણમોહિણીયઉવસમણા (સમ્યત્વ અથવા દર્શનમોહનીયની ઉપશમના), ૧૧. દંસણમોહણીયખવણા (દર્શનમોહનીયની ક્ષપણા), ૧૨. દેસવિરદિ (દશવિરતિ), ૧૩. સંજમઉવસમણા અથવા ચરિત્તમોહનીયઉવસમણા (સંયમવિષયક ઉપશમના અથવા ચારિત્રમોહનીયની ઉપશમના), ૧૪. સંજમખવણા અથવા ચરિત્તમોહણીયફખવણા (સંયમવિષયક ક્ષપણા અથવા ચારિત્રમોહનીયની ક્ષપણા), ૧૫. અદ્ધાપરિમાણણિદેસ (અદ્ધાપરિમાણનિર્દેશ).
જયધવલાકારે જે પંદર અર્થાધિકારોનો ઉલ્લેખ કર્યો છે તે આ છે :
૧. પ્રેયોદ્વેષ, ૨. પ્રકૃતિવિભક્તિ, ૩. સ્થિતિ વિભક્તિ, ૪. અનુભાગવિભક્તિ, ૫. પ્રદેશવિભક્તિ-ક્ષીણાક્ષીણપ્રદેશ-સ્થિત્યન્તિકપ્રદેશ,
કસાયપાહુડ, ભા. ૧, પૃ. ૧૮૪-૧૯૨. એજન, પૃ. ૧૯૨-૧૯૩
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org