________________
શ્રીચંદ્રસૂરિવિહિત વ્યાખ્યાઓ
૪૧૯
વ્યાખ્યાન કર્યું છે. વચ્ચે-વચ્ચે પોતાના વકતવ્યની પુષ્ટિ માટે પ્રાકૃત ગાથાઓ ઉદ્ધૃત डरी छे. १
અંતે વ્યાખ્યાકારે પોતાનો નામોલ્લેખ કરતાં બતાવ્યું છે કે પ્રસ્તુત વ્યાખ્યા સં. ૧૨૨૭માં મહાવી૨-જન્મકલ્યાણના દિવસે રવિવારે પૂર્ણ થઈ. આનું ગ્રન્થમાન ૧૧૨૦ શ્લોક પ્રમાણ છે :
जीतकल्पबृहच्चूर्णौ व्याख्या शास्त्रानुसारतः । श्रीचन्द्रसूरिभिर्दृब्धा स्वपरोपकृतिहेतवे ॥ १ ॥ मुनिनयनतरणि (१२२७ ) वर्षे श्रीवीरजिनस्य जन्मकल्याणे । प्रकृतग्रन्थकृतिरियं निष्पत्तिमवाप रविवारे ॥ २ ॥
एकादशशतविंशत्यधिकश्लोकप्रमाणग्रन्थाग्रम् । ग्रन्थकृतिः प्रविवाच्या मुनिपुङ्गवसूरिभिः ॥ ४॥ यदिहोत्सूत्रं किञ्चिद् दृब्धं छद्मस्थबुद्धिभावनया । तन्मयि कृपानुकलितैः शोध्यं गीतार्थविद्वद्भिः ॥ ५ ॥
१. पृ. ३६, ३८, ३८, ४४, ४९.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org