________________
આગમિક વ્યાખ્યાઓ
ત્યાર પછી વ્યાખ્યાકારે હારિભદ્રીય આવશ્યકવૃત્તિનાં કેટલાંક કઠિન,સ્થળોનું સરળ શૈલીમાં વ્યાખ્યાન કરતાં અંતે વ્યાખ્યાગત દોષોની સંશુદ્ધિ માટે મુનિજનોને પ્રાર્થના કરી છે :૧
इति गुरुजनमूलादर्थजातं स्वबुद्धया, यदवगतमिहात्मस्मृत्युपादानहेतोः । तदुपरचितमेतत् यत्र किञ्चित्सदोष,
૪૧૨
मयि कृतगुरुतोषैस्तत्र शोध्यं मुनीन्द्रैः ॥ १ ॥ छद्मस्थस्य हि मोहः कस्य न भवतीह कर्म्मवशगस्य । सदबुद्धिविरहितानां विशेषतो मद्विधासुमताम् ॥ २ ॥ પ્રસ્તુત વ્યાખ્યાનું ગ્રંથમાન ૪૭૦૦ શ્લોકપ્રમાણ છે. અનુયોગદ્વારવૃત્તિ ઃ
આ વૃત્તિ અનુયોગદ્વારના સૂત્રોનો સરલાર્થ પ્રસ્તુત કરવા માટે બનાવવામાં આવ છે. પ્રારંભમાં આચાર્યે વીર્ જિનેશ્વર, ગૌતમાદિ સૂરિવર્ગ તથા શ્રુતદેવતાને નમસ્કાર કર્યા છે :
सम्यक् सुरेन्द्रकृतसंस्तुतपादपद्ममुद्दामकामकरिराजकठोरसिंहम् । सद्धर्म्मदेशकवरं वरदं नतोऽस्मि, वीरं विशुद्धतरबोधनिधि सुधीरम् ॥ १ ॥ अनुयोगभृतां पादान् वन्दे श्रीगौतमादिसूरीणाम् । निष्कारणबन्धूनां विशेषतो धर्म्मदातृणाम् ॥ २ ॥ यस्याः प्रसादमतुलं संप्राप्य भवन्ति भव्यजननिवहाः । अनुयोगवेदिनस्तां प्रयतः श्रुतदेवतां वन्दे ॥ ३ ॥
પ્રથમ સૂત્ર‘નાળ પંચવિદ્....'ની વ્યાખ્યા શરૂ કરતાં પહેલાં વૃત્તિકાર કહે છે કે જોકે પ્રાચીન આચાર્યોએ ચૂર્ણિ અને ટીકા (હારિભદ્રીય) દ્વારા આ ગ્રન્થનું વ્યાખ્યાન કર્યું છે પરંતુ અલ્પ બુદ્ધિવાળા શિષ્યો માટે તે સમજવામાં મુશ્કેલ હોવાને કા૨ણે હું મંદમતિ ફરી આનું વ્યાખ્યાન શરૂ કરું છું : રૂ 7 યદ્યપિ યૂનિટીનાદ્વારેળ વૃદ્ધપિ विहितः तथापि तद्वचसामतिगम्भीरत्वेन दुरधिगमत्वाद् मन्दमतिनाऽपि मयाऽसाधारण
૧. પૃ. ૧૧૭.
૨. (અ) રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, સન્ ૧૮૮૦. (આ)દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૧૫-૬.
(ઇ) આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૪.
(ઈ) કેશરબાઈ જ્ઞાનમંદિર, પાટણ, સન્ ૧૯૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org