________________
३४८
આગમિક વ્યાખ્યાઓ કાયોત્સર્ગવિવરણથી પ્રાપ્ત પુણ્યના ફલસ્વરૂપ બધા પ્રાણી પંચવિધ કાયનો ઉત્સર્ગ કરો. ષષ્ઠ આવશ્યક પ્રત્યાખ્યાનનાં વિવરણમાં શ્રાવકધર્મનું પણ વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. પ્રત્યાખ્યાનની વિધિ, માહાસ્ય વગેરે આવશ્યક વાતોની ચર્ચા કરતાં વૃત્તિકારે શિષ્યહિતા નામની આવશ્યકટીકા સમાપ્ત કરી છે : સમાસા વેચું શિષ્યદિતાનામાવટી ! ! અંતમાં તેઓ લખે છે : શ્રુતિઃ सिताम्बराचार्यजिनभटनिगदानुसारिणी विद्याधरकुलतिलकाचार्य-जिनदत्तशिष्यस्य धर्मतो કારૂપી મહત્તાસૂર~મરવાહરિભદ્રસ્થ ! પ્રસ્તુત ટીકા શ્વેતામ્બરાચાર્ય જિનભટના આજ્ઞાકારી વિદ્યાર્થી વિદ્યાધર કુળના તિલકભૂત આચાર્ય જિનદત્તના શિષ્ય અને યાકિની મહત્તરાના ધર્મપુત્ર અલ્પમતિ આચાર્ય હરિભદ્રની કૃતિ છે. આ ૨૨૦૦૦ શ્લોકપ્રમાણે છે :
द्वाविंशति सहस्त्राणि, प्रत्येकाक्षरगणनया (संख्यया)। अनुष्टप्छन्दसा मानमस्या उद्देशतः कृतम् ॥ १ ॥
૧. ઉત્તરાર્ધ (ઉત્તરભાગ), પૃ. ૮૬૫ (૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org