________________
આગમિક વ્યાખ્યાઓ
તદનન્તર પ્રજ્ઞાપનાના વિષય, કર્તૃત્વ વગેરેનું વર્ણન ક૨વામાં આવ્યું છે. જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપનાનું વર્ણન કરતાં એકેન્દ્રિયાદિ જીવોનું વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. અહીં સુધી પ્રથમ પદની વ્યાખ્યાનો અધિકાર છે.
૩૪૨
દ્વિતીય પદની વ્યાખ્યામાં પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા દ્વીન્દ્રિયાદિનાં સ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે.
તૃતીય પદની વ્યાખ્યામાં કાયાઘલ્પબહુત્વ, વેદ, લેશ્યા, ઈન્દ્રિય વગેરે દષ્ટિઓથી જીવવિચાર, લોકસંબંધી અલ્પ-બહુત્વ, આયુર્બન્ધનું અલ્પબહુત્વ, પુદ્ગલાલ્પબહુત્વ, દ્રવ્યાલ્પબહુત્વ, અવગાઢાલ્પબહુત્વ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે.
ચતુર્થ પદની વ્યાખ્યામાં નારકોની સ્થિતિનું વિવેચન છે.
પંચમ પદની વ્યાખ્યામાં નારકપર્યાય, અવગાહ, ષસ્થાનક, કર્મસ્થિતિ અને જીવપર્યાયનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
છઠ્ઠા અને સાતમા પદનાં વ્યાખ્યાનમાં આચાર્યે નારકસંબંધી વિરહકાલનું વર્ણન કર્યું છે.
આઠમા પદની વ્યાખ્યામાં આચાર્યે સંજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું છે. સંજ્ઞાનો અર્થ છે આભોગ અથવા મનોવિજ્ઞાન. સંજ્ઞાનાં સ્વરૂપનું વિવેચન કરતાં આચાર્ય કહે છે : 'तत्र संज्ञा आभोग इत्यर्थः, मनोविज्ञानं इत्यन्ये, संज्ञायते वा अनयेति संज्ञा - वेदनीयमोह
यो दया या ज्ञानदर्शनावरणक्षयोपशमाश्रया च विचित्रा आहारादिप्राप्तये कियेत्यर्थः, सा રોપાધિમેવાર્ મિદ્યમાના વૃક્ષ પ્રાદ્ય મવત્તિ, તઘથા—આહારસંજ્ઞાવિ.....૧' ત્યાર પછી આહારાદિ દસ પ્રકારની સંજ્ઞાનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકાર કહે છે : ‘તત્ર ક્ષુલ્વેનીયોદ્યાર્ कवलाद्याहारार्थं पुद्गलोपादानक्रियैव संज्ञायते अनयेत्याहारसंज्ञा तथा भयवेदनीयोदयाद् भयोद्भ्रांतस्य दृष्टिवदनविकाररोमांचोद्भेदार्था विक्रियैव संज्ञायतेऽनयेति भयसंज्ञा, तथा पुंवेदोदयान्मैथुनाय स्त्र्यालोकनप्रसन्नवदनमनः स्तम्भितोरुवेपथुप्रभृतिलक्षणा विक्रियैव संज्ञायते अनयेति (मैथुनसंज्ञा, चारित्रमोहविशेषोदयात् धर्मोपकरणातिरिक्ततदतिरेकस्य वा आदित्साक्रियैव) परिग्रहसंज्ञा, तथा क्रोधोदयात् तदाशयगर्भा पुरुषमुखनयनदंतच्छदस्फुरणचेष्टैव संज्ञायतेऽनयेति क्रोधसंज्ञा, तथा मनोदयादहंकारात्मिकोत्सेकादिपरिणतिरेव संज्ञायते ऽनयेति मानसंज्ञा, तथा मायोदयेनाशुभसंक्लेशादनृतभाषणादिकियैव संज्ञायतेऽनयेति मायासंज्ञा, तथा लोभोदयाल्लालसान्वितासचित्तेतरद्रव्यप्रार्थनैव संज्ञायतेऽनयेति लोभसंज्ञा, तथा
૧. પૃ. ૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org