SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ આગમિક વ્યાખ્યાઓ 'सु प्रशंसायां निपातः, खानीन्द्रियाणि, शोभनानि खानि यस्य स सुखः शुद्धेन्द्रिय इत्यर्थः । शुद्धानि प्रशस्तानि वश्यानीन्द्रियाणि यस्य एतद्विपरीतः असुख: अजितेन्द्रिय ત્યર્થ:૧ પ્રસ્તુત વિવરણની સમાપ્તિ કરતાં વૃત્તિકાર કહે છે : चेति परमपूज्यजिनभद्रगणिक्षमाश्रमणकृतविशेषावश्यकप्रथमाध्ययनसामायिकभाष्यस्य विवरणमिदं समाप्तम् । તે પછી પ્રસ્તુત પ્રતના લેખકે પોતાની તરફથી નીચેનું વાક્ય ઉમેર્યું છે 'सूत्रकारपरमपूज्य श्रीजिनभद्रगणिक्षमा श्रमणप्रारब्धा समर्थिता श्रीकोट्याचार्यवादिगणिमहत्तरेण श्रीविशेषावश्यकलघुवृत्तिः । ' ત્યાર પછી સમય તથા સ્થાનનો ઉલ્લેખ કર્યો છે : 'संवत् १४९१ वर्षे द्वितीयज्येष्ठवदि ४ भूमे श्रीस्तम्भतीर्थे लिखितमस्ति ।' ઉપર્યુક્ત પ્રથમ વાક્યથી સ્પષ્ટ છે કે પ્રત-લેખકે વૃત્તિકા૨ જિનભદ્રનું નામ તો જેમનું તેમ રાખ્યું પરંતુ કોટ્યાર્યનું નામ બદલીને કોટ્યાચાર્ય કરી નાખ્યું. એટલું જ નહિ, તેમના નામની સાથે મહત્તરની પદવી પણ જોડી દીધી. પરિણામે કોટ્યાર્યવાદિગણિ કોટ્યાચાર્યવાદિગણિમહત્તર થઈ ગયા. આની જ સાથે લેખકે વિશેષાવશ્યકભાષ્યવિવરણનું નામ પણ પોતાની તરફથી વિશેષાવશ્યકલઘુવૃત્તિ રાખી દીધું છે. ૧. પૃ. ૯૪૨ (હસ્તલિખિત). ૨. પૃ. ૯૮૭ (હસ્તલિખિત). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy