SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ આગમિક વ્યાખ્યાઓ સ્વસ્થાનનો અર્થ છે રાજગૃહમાં જ રહેનારી. પરસ્થાનસ્થનો અર્થ છે વસંતાદિમાં ઉદ્યાનમાં રહેનારી. એતષિયક ભાષ્યગાથા તથા ચૂર્ણિ આ મુજબ છે : भाष्य :-अंतेउरं च तिविधं, जुण्ण णवं चेव कण्णगाणं च । एक्केकं पि य दुविधं सट्ठाणं चेव परठाणे ॥ २५१३ ॥ चूणि :-रण्णो अंतेपुरं तिविधं-हसियजोवणाओ अपरिभुज्जमाणीओ अच्छंति, एयं जुण्णंतेपुरं । जोव्वणयुत्ता परिभुज्जमाणीओ नवंतेपुरं। अप्पत्तजोव्वणाण रायदुहियाण संगहो कनंतेपुरं । तं पुण खेत्ततो एक्कक्कं दुविधं-सट्ठाणे परवाणे य । सट्ठाणत्थं रायघरे चेव, परट्ठाणत्थं वसंतादिसु उज्जाणियागयं । ને ઉમરડૂ સાળો રઘરિયા .....(સૂ) ૭)નું વિવેચન કરતાં ચૂર્ણિકારે કોઠાગાર વગેરેનું સ્વરૂપ આ મુજબ બતાવ્યું છે : જેમાં ૭૭ પ્રકારનાં ધાન્ય હોય તે કોઠાગાર છે. જેમાં ૧૬ પ્રકારનાં રત્ન હોય તે ભાંડાગાર છે. જયાં સુરા, મધુ વગેરે પાનક સંગ્રહીત હોય તે પાનાગાર છે. જ્યાં દૂધ, દહીં વગેરે હોય તે ક્ષીરગૃહ છે. જયાં ૭૭ પ્રકારનાં ધાન્ય કૂટવામાં આવતાં હોય અથવા જયાં ગંજ અર્થાત્ યવ પડ્યા હોય તે ગંજશાલા છે. જ્યાં અશન, પાન વગેરે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ તૈયાર થતા હોય તે મહાનસશાલા છે : નર્થી સાતત્તરસાળ ધપનિ ઋોટ્ટા Iો | ભંડારો ગલ્થ सोलसविहाई रयणाइं । पाणागारं जत्थ पाणियकम्मं तो सुरा-मधु-सीधु-खंडगंमच्छंडिय-मुद्दियापभित्तीणि पाणगाणि । खीरघरं जत्थ खीरं-दधि-णवणीय-तक्कादीणि अच्छंति । गंजसाला व जत्थ सणसत्तरसाणि-धण्णाणि कोट्टिज्जंति, अहवा गंजा जवा ते जत्थ अच्छंति सा गंजसाला। महाणससाला जत्थ असणपाणखातिमादीणि णाणाविहभक्खे ૩વવડિMતિ ' આ જ રીતે નટ, નટ્ટ, જલ્લ, મલ્લ, કથક, પ્લવક, લાયક વગેરેનો અર્થ બતાવવામાં આવ્યો છે. દશમ ઉદ્દેશ : આ ઉદેશની ચૂર્ણિ ખૂબ વિસ્તૃત છે. વચ્ચે-વચ્ચે દષ્ટાન્ત રૂપે કથાનકો પણ આપવામાં આવ્યાં છે. આમાં મુખ્યરૂપે નિમ્ન વિષયોનું વિવેચન છે : ભાષાની અગાઢતા, પરુષતા વગેરે તથા તત્સમ્બન્ધી વિવિધ પ્રાયશ્ચિત્ત, આધાર્મિક આહારના દોષ તથા પ્રાયશ્ચિત્ત, ગ્લાનની વૈયાવૃત્ય સમ્બન્ધી યતના, ઉપેક્ષા તથા પ્રાયશ્ચિત્ત, વર્ષાવાસ, પર્યુષણા, પરિવસના, પર્યપશમના, પ્રથમ સમવસરણ, સ્થાપના અને જયેષ્ઠહની એકાર્થતા, સાર્થકતા, વિધિવત્તા વગેરે. આમાં જ આર્ય કાલકની કથા ૧. પૃ. ૪૫૬, ૨. પૃ. ૪૬૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy