SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ પ્રકરણ સૂત્રકૃતાંગચૂર્ણિ આ ચૂર્ણિ`ની શૈલી પણ એ જ છે જે આચારાંગચૂર્ણની છે. આમાં નિમ્ન વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે ઃ મંગલચર્ચા, તીર્થસિદ્ધિ, સંઘાત, વિગ્નસાકરણ, બન્ધનાદિપરિણામ, ભેદાદિપરિણામ; ક્ષેત્રાદિકરણ, આલોચના, પરિગ્રહ, મમતા, પંચમહાભૂતિક, એકાત્મવાદ, તજીવતચ્છીરવાદ, અકારકાત્મવાદ, સ્કન્ધવાદ, નિયતિવાદ, અજ્ઞાનવાદ, કર્તૃવાદ, ત્રિરાશિવાદ, લોકવિચાર, પ્રતિજુગુપ્સા (ગોમાંસ, મદ્ય, લસણ, ડુંગળી વગેરે પ્રત્યે અરુચિ), વસ્ત્રાદિપ્રલોભન, શૂરવિચાર; મહાવી૨ગુણ, મહાવીરગુણસ્તુતિ, કુશીલતા, સુશીલતા, વીર્યનિરૂપણ, સમાધિ, દાનવિચાર, સમવસરણવિચાર, વૈયિકવાદ, નાસ્તિકમતચર્ચા, સાંખ્યમતચર્ચા, ઈશ્વરકર્તૃત્વચર્ચા, નિયતિવાદચર્ચા, ભિક્ષુવર્ણન, આહારચર્ચા, વનસ્પતિભેદ, પૃથ્વીકાયાદિભેદ, સ્યાદ્વાદ, આજીવિકમતનિરાસ, ગોશાલકમતનિરાસ, બૌદ્ધમતનિરાસ, જાતિવાદનિરાસ વગેરે. પ્રસ્તુત ચૂર્ણિ સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં રચવામાં આવી છે. એટલું જ નહિ, ચૂર્ણિ જોવાથી એવું પ્રતીત થાય છે કે આમાં પ્રાકૃતથી પણ સંસ્કૃતનો પ્રયોગ વધારે માત્રામાં છે. નીચે કેટલાંક ઉદ્ધરણો આપવામાં આવે છે જે જોવાથી એ સ્પષ્ટ થઈ જશે કે આમાં પ્રાકૃતનો કેટલો અંશ છે અને સંસ્કૃતનો કેટલો :– ‘ધ્વનિ' ત્તિ યલુ મુખ્યતે વા સારૂં વિદ્ધીતિ વાવશેષઃ, વિધ ? યંતે, ને ण हिंसति किंचणं, किंचिदिति त्रसं स्थावरं वा, अहिंसा हि ज्ञानगतस्य फलं, तथा चाह योऽधीत्य शास्त्रमखिलं.... एवं खु णाणिणो सारं ' · સૂત્રકૃતાંગચૂર્ણિ, પૃ. ૬૨ बिउट्ठितो णाम विच्युतो यथा व्युत्थितोऽस्य विभवः, संपत् व्युत्थिताः, संयमप्रतिपन्न इत्यर्थः, पार्श्वस्थादोनामन्यतमेन वा क्वचिन्प्रमादाच्च कार्येण वा त्वरितं गच्छन् जहा तुज्झं ण " Jain Education International - ? ― -――― - એજન, પૃ. ૨૮૮ सुट्टु संजुत्ते सुसंजुत्ते, सुठु समिए सुठु सामाइए सुसामाइए, लोगेवि भण्णइ - छिण्णसोता न दिति, सुसमिए, समभावः सामायिकं सो भणइ ૧. શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૪૧. - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy