________________
૨૮૮
પ્રાગૈ: પ્રિયતા: પુત્રા:, પુત્ર પ્રિયતાં ધનમ્ । स तस्य हरते प्राणान्, यो यस्य हरते धनम् ॥
અપરિગ્રહની પ્રશંસા કરતાં કહેવામાં આવ્યું છે : तस्मै धर्मभृते देयं यस्य नास्ति परिग्रहः । परिग्रहे तु ये સōl, ન તે તારથિતું ક્ષમાઃ ॥
नाग्निस्तुष्यति काष्ठानां, नापगानां महोदधिः । नान्तकृत्सर्वभूतानां न पुंसां वामलोचना ॥
?
એજન, પૃ. ૫૯
કામભોગથી માણસ ક્યારેય તૃપ્ત નથી થતો, આ સત્યની પુષ્ટિ કરતાં કહેવામાં
આવ્યું છે :
-
लभ्यते लभ्यते साधु, साधु एव न लभ्यते । अलब्धे तपसो वृद्धिर्लब्धे देहस्य धारणा ॥
આગમિક વ્યાખ્યાઓ
એજન, પૃ. ૭૫
સાધુએ કોઈ વસ્તુનો લાભ પ્રાપ્તિ થવાથી મદ ન કરવો જોઈએ તથા અલાભ - અપ્રાપ્તિ થવાથી ખેદ ન કરવો જોઈએ. જેમ કે કહેવામાં આવ્યું છે :
Jain Education International
- એજન, પૃ. ૫૫.
–
For Private & Personal Use Only
-
→ પૃ. ૮૧.
આ જ રીતે સ્થાને સ્થાને પ્રાકૃત ગાથાઓ પણ ઉદ્ધૃત કરવામાં આવી છે. આ ઉદ્ધરણોથી વિષય વિશેષ રૂપે સ્પષ્ટ થાય છે તથા પાઠક તથા શ્રોતાની રુચિમાં વૃદ્ધિ થાય છે.
www.jainelibrary.org