________________
બૃહત્કલ્પ-બૃહભાષ્ય
૨ ૬૫ ગાથાના વ્યાખ્યાન રૂપે બૃહદુભાષ્યકારે ચાર નવી ગાથાઓની રચના કરી છે. આ પ્રમાણે બૃહભાષ્યમાં લઘુભાષ્યના વિષયોનો જ વિસ્તારપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પૂરું નૃહભાષ્ય એક વિશાળકાય ગ્રન્થ હોવો જોઈએ જેનું કલેવર લગભગ પંદર હજાર ગાથાઓ જેટલું હોય. અપૂર્ણ ઉપલબ્ધ પ્રતનું કલેવર પૂરા ગ્રન્થનું લગભગ અડધું છે, અનુમાને સાત હજાર ગાથા પ્રમાણ છે. આ ગાથાઓ લઘુભાષ્યની ગાથાઓ (ત્રણ ઉદેશ)થી લગભગ બમણી છે. લગભગ આટલી જ ગાથાઓ અનુપલબ્ધ અંશમાં પણ હશે, તેવું અનુમાન કરી શકાય છે.
બૃહભાષ્યની પ્રતમાં જે અક્ષરપરિવર્તન દૃષ્ટિગોચર થાય છે તેનાં કેટલાંક રૂપો નીચે આપવામાં આવ્યાં છે : પ્રચલિત રૂપ
પરિવર્તિત રૂપ
–મ
--
ऊ
ધ અથવા હીં
귀 위
키 웨
૧. પૃ. ૧૮-૯. ૨. મુનિ શ્રી પુણ્યવિજયજીના અધ્યયનના આધારે.' ૩. નિશીથભાષ્યના પરિચય માટે આગળ નિશીથચૂર્ણિનો પરિચય જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org