________________
જીતકલ્પભાગ
૧૮૭
तिसमयहारादीणं, गाहाणऽट्ठण्ह वी सस्त्वं तु ।
वित्थरयो वण्णेज्जा, जह हेट्ठाऽवस्सए भणियं ॥६०॥ આ ગાથાના “ગદ દેાડવા ળિથે આ પાઠ તરફ ધ્યાન આપવાથી સહજ જ પ્રતીત થાય છે કે અહીં “ગદ ગાવા ળિયું એટલો પાઠ જ પૂરતો હોવા છતાં ભાષ્યકારે “ટ્ટા' શબ્દ વધારાનો કેમ મૂક્યો? “દેટ્ટા' શબ્દ કોઈ પાદપૂર્તિરૂપ શબ્દ નથી કે તેમ માનવાથી કામ ચાલી જાય. વાસ્તવમાં ગ્રંથકાર “દેટ્ટા' અને “ફેવર્ષિ આ બે શબ્દોને અનુક્રમે “પૂર્વ અને “મણે અર્થમાં જ વાપરે છે; ઉદાહરણાર્થ “હેટ્ટ
જે અર્થાત્ “પૂર્વ તિમ્ તથા “વ વોડું અર્થાત “મણે વફ્ટ'. આનાથી એમ ફલિત થાય છે કે પ્રસ્તુત ભાષ્યકારે “તિસમયહર' અર્થાત “નવયા તિસમય (આવશ્યકનિયુક્તિ, ગા. ૩૦) ઈત્યાદિ આઠ ગાથાઓનું વિવરણ પહેલા આવશ્યકમાં અર્થાત્ આવશ્યકભાષ્યમાં વિસ્તારથી આપી દીધું છે. આવશ્યકનિયુક્તિ અંતર્ગત નાવયા તિસમયાં' વગેરે ગાથાઓનું ભાષ્ય લખીને વિસ્તૃત વ્યાખ્યાન કરનાર આચાર્ય જિનભદ્ર સિવાય અન્ય કોઈ નથી. એટલા માટે જીવકલ્પભાષ્યના પ્રણેતા આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જ હોવા જોઈએ.' પ્રાયશ્ચિત્તનો અર્થ : આ સર્વપ્રથમ આચાર્યે “પ્રવચન' શબ્દનો નિરક્તાર્થ કરતાં પ્રવચનને નમસ્કાર કર્યા છે. ત્યાર પછી દસ પ્રકારના પ્રાયશ્ચિત્તની વ્યાખ્યા કરવાનો સંકલ્પ કરતાં પ્રાયશ્ચિત્ત' શબ્દનો નિરુક્તાર્થ કર્યો છે. “પ્રાયશ્ચિત્ત'નાં પ્રાકૃતમાં બે રૂપો પ્રચલિત છે: “
પાછત્ત' અને “છત્ત'. આ બંને શબ્દોની વ્યુત્પત્તિમૂલક વ્યાખ્યા કરતાં ભાષ્યકાર કહે છે કે જે પાપનો છેદ કરે છે તે “
પ છત્ત છે તથા ઘણું કરી જેનાથી ચિત્ત શુદ્ધ થાય છે તે “ છત્ત છે. ૨ આગમવ્યવહાર :
સૂત્રની પ્રથમ ગાથામાં પ્રયુક્ત જીતવ્યવહારનું વ્યાખ્યાન કરવા માટે ભાષ્યકારે આગમાદિ વ્યવહારપંચક-આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીતવ્યવહારનું વિવેચન કર્યું છે. આગમવ્યવહારના બે ભેદ છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષના ફરી બે ભેદ છે ઈન્દ્રિયજ અને નોઈદ્રિયજ. ઈન્દ્રિયપ્રત્યક્ષને પાંચ વિષયો રૂપે સમજવું જોઈએ. અક્ષ' શબ્દની વ્યુત્પત્તિ કરતાં આચાર્ય “અક્ષ'ના અર્થ સંબંધમાં અન્ય મતનો નિર્દેશ
૧. એજન, પૃ. ૫-૬.
૨. ગા. ૧-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org