SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ આગમિક વ્યાખ્યાઓ આવશ્યક સૂત્રનું અંતિમ અધ્યયન છે આથી આ કારની નિર્યુક્તિ સાથે આવશ્યકનિયુક્તિ સમાપ્ત થાય છે. આવશ્યકનિર્યુક્તિના આ વિસ્તૃત પરિચયથી જ અનુમાન કરી શકાય છે કે જૈન નિર્યુક્તિગ્રંથોમાં આવશ્યકનિર્યુક્તિનું કેટલું મહત્ત્વ છે. શ્રમણ-જીવનની સફળ સાધના માટે અનિવાર્ય બધા પ્રકારના વિધિ-વિધાનોનું સંક્ષિપ્ત તથા સુવ્યવસ્થિત નિરૂપણ આવશ્યકનિર્યુક્તિની એક બહુ મોટી વિશેષતા છે. જૈન પરમ્પરા સાથે સંબંધ રાખનાર અનેક પ્રાચીન ઐતિહાસિક તથ્યોનું પ્રતિપાદન પણ સર્વપ્રથમ આ જ નિર્યુક્તિમાં કરવામાં આવ્યું છે. આ બધી વાતો આવશ્યકનિર્યુક્તિના અધ્યયનથી સ્પષ્ટ માલૂમ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy