SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ પ્રકરણ ગચ્છાચાર ગચ્છાયાર–ગચ્છાચાર પ્રકીર્ણકમાં ૧૩૭ ગાથાઓ છે. તેમાં ગચ્છ અર્થાત સમૂહમાં રહેનારા સાધુ-સાધ્વીઓના આચારનું વર્ણન છે. આ પ્રકીર્ણક મહાનિશીથ, કલ્પ(બૃહકલ્પ) તથા વ્યવહાર સૂત્રોના આધારે બનાવવામાં આવ્યું છે. પ્રારંભમાં પ્રકીર્ણકકારે ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે અને ગચ્છાચારની રચનાનો સંકલ્પ કર્યો છે. नमिऊण महावीरं तिअसिंदनमंसियं महाभागं । गच्छायारं किंची उद्धरिमो सुअसमुद्दाओ॥१॥ અસદાચારી ગચ્છમાં રહેવાથી સંસાર-પરિભ્રમણ વધે છે જ્યારે સદાચારી ગચ્છમાં રહેવાથી ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ વિકસીત થાય છે ? अत्थेगे गोयमा ! पाणी, जे उम्मग्गपइट्ठिए । गच्छंमि संवसित्ताणं, भमइ भवपरंपरं ॥२॥ जामद्धं जाम दिण पक्खं, मासं संवच्छरं पि वा । सम्मग्गपट्ठिए गच्छे, संवसमाणस्स गोयमा ! ||३|| लीलाअलसमाणस्स, निरुच्छाहस्स वीमणं । पक्खाविक्खीइ अन्नेसि, महाणुभागाण साहूणं ।।४।। उज्जमं सव्वथामेसु, घोरवी तवाइअं। लज्जं संकं अइक्कम्म, तस्स विरियं समुच्छले ॥५॥ આત્મકલ્યાણની સાધના માટે મુનિએ આજીવન ગચ્છમાં રહેવું જોઈએ : ૧. (અ) વાનરષિવિહિત વૃત્તિસહિત–આગમોદય સમિતિ, મહેસાણા, ઇ.સ. ૧૯૨૩. (આ) વિજયરાજેન્દ્રસૂરિકૃત ગુજરાતી વિવેચનયુક્ત–ભૂપેન્દ્રસૂરિ જૈન સાહિત્ય સમિતિ, આહાર, વિ. સં. ૨૦૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy