SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઉપક્રમદ્વાર : ઉપક્રમ છ પ્રકારનો છે ૧. નામોપક્રમ, ૨. સ્થાપનોપક્રમ, ૩.દ્રવ્યોપક્રમ, ૪. ક્ષેત્રોપક્રમ, ૫. કાલોપક્રમ અને ૬. ભાવોપક્રમ : વક્રમે વિંદે પળત્તે, तं जहा णामोवकक्कमे, ठवणोवक्कमे, दव्वोवक्कमे, खेत्तोवक्कमे, कालोवक्कमे માવોવક્રમે ।૧ અથવા ઉપક્રમના નિમ્નોક્ત છ ભેદ છે ઃ ૧. આનુપૂર્વી, ૨. નામ, ૩. પ્રમાણ, ૪. વક્તવ્યતા, ૫. અર્થાધિકાર, ૬. સમવતાર : અહવા उक्कमे छव्वि વળત્તે, तं जहा આનુપૂ∞ી, નામ, પમાળ, વત્તળયા, अत्थाहिगारे समोयारे । - અંગબાહ્ય આગમો આનુપૂર્વી : આનુપૂર્વીના દસ ભેદ છે ઃ ૧. નામાનુપૂર્વી, ૨. સ્થાપનાનુપૂર્વી, ૩. દ્રવ્યાનુપૂર્વી, ૪. ક્ષેત્રાનુપૂર્વી, ૫. કાલાનુપૂર્વી, ૬. ઉત્કીર્તનાનુપૂર્વી, ૭. ગણનાનુપૂર્વી, ૮. સંસ્થાનાનુપૂર્વી, ૯. સામાચાર્યનુપૂર્વી, ૧૦. ભાવાનુપૂર્વી. આ દસ પ્રકારની આનુપૂર્વીઓનું સૂત્રકારે અતિવિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. આ વિવેચનમાં અનેક જૈન માન્યતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ રૂપે કાલાનુપૂર્વીનું સ્વરૂપ બતાવતાં સૂત્રકારે પૂર્વાનુપૂર્વીના રૂપમાં કાળનું આ પ્રમાણે વિભાજન કર્યું છે : સમય, આવલિકા,શ્વાસોચ્છ્વાસ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષસહસ્ર, વર્ષશતસહસ્ર, પૂર્વાંગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુષ્ટુતાંગ, હુહુત, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અસ્તિનિપુરાંગ, અસ્તિનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચુલિતાંગ, ચલિત, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલપરાવર્ત, અતીતકાલ, અનાગતકાલ, સર્વકાલ. આ રીતે લોક વગેરેના સ્વરૂપનો પણ સંક્ષેપમાં વિચાર કરવામાં આવ્યો છે. ૧. સૂ. ૨ (અધ્યયનાધિકાર) ૨. સૂ. ૧૪ ૩. સૂક્ષ્મતમ કાળનું નામ સમય છે. અસંખ્યાત સમયની એક આવલિકા હોય છે. આ રીતે શ્વાસોચ્છ્વાસ, સ્ટોક, લવ વગેરેનો કાળ ક્રમશઃ વધતો જાય છે. અનંત અતીત કાળ અને અનંત અનાગત કાળને મેળવવાથી સંપૂર્ણકાળ – સર્વકાળ બને છે. મૂળ ભેદો માટે જુઓ કાલાનુપૂર્વીનો અધિકાર, સૂ. ૮૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy