SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક ૧૪૭ શäભવે દીક્ષા લેતી વેળાએ તેમની પત્ની ગર્ભવતી હતી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેમને એક પુત્ર થયો, જેનું નામ મણગ રાખવામાં આવ્યું. આઠ વર્ષનો (8) હિંદી ટીકા સહિત – મુનિ આત્મારામજી, જવાલાપ્રસાદ માણકચંદ જોહરી, મહેન્દ્રગઢ (પતિયાલા), વિ.સં. ૧૯૮૯; જૈન શાસ્ત્રમાલા, કાર્યાલય, લાહોર, વિ.સં. ૨૦૦૩; મુનિ હસ્તિમલજી, મોતીલાલ બાલમુકુંદ મૂથા, સતારા, ઈ.સ. ૧૯૪૦. (એ) હિંદી અનુવાદસહિત – અમોલકઋષિ, સુખદેવસહાય જવાલાપ્રસાદ જોહરી, હૈદરાબાદ, વિ.સં. ૨૪૪૬; મુનિ ત્રિલોકચન્દ્ર, જીતમલ જૈન, દિલ્લી, વિ.સં. ૨૦૦૭; ઘેબરચન્દ્ર બાંઠિયા, સેઠિયા જૈન પારમાર્થિક સંસ્થા, બીકાનેર, વિ.સં. ૨૦૦૨; સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, વિ.સં. ૨૦૨૦; મુનિ અમરચંદ પંજાબી, વિલાયતીરામ અગ્રવાલ, માચ્છીવાડા, વિ.સં. ૨૦૦૦. (એ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૭-૧૯૬૦. (ઓ)સુમતિસાધુવિરચિત વૃત્તિ સહિત – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સુરત, ઈ.સ. ૧૯૫૪. ! (ઓ) હિંદી અનુવાદ – મુનિ સૌભાગ્યચંદ્ર (સંતબાલ), જે. સ્થા. જૈન કોન્ફરેંસ, મુંબઈ, ઈ.સ. ૧૯૩૬; યુવાચાર્ય મહાપ્રજ્ઞ, તેરાપંથી મહાસભા કલકત્તા ૧૯૬૭; મરુધર કેશરી મિશ્રીમલ, મરુધર કેશરી પ્રકાશન સમિતિ, બાવર ૧૯૭૫; મધુકરજી, આગમ પ્રકાશન સમિતિ, બાવર, ૧૯૮૫. (અ) હિંદી અર્થ તથા ટિપ્પણો સાથે – આચાર્ય તુલસી, જૈન છે. તેરાપંથી મહાસભા, કલકત્તા, વિ.સં. ૨૦૨૦. (અ)ગુજરાતી છાયાનુવાદ – ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૯. (ક) જિનદાસકૃત ચૂર્ણિ – રતલામ, ઈ.સ. ૧૯૩૩, (ખ) ચયનિકા – કમલચન્દ્ર સોગાણી, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર, ૧૯૮૭. ૨. મહાવીરના પ્રથમ ગણધર (ગચ્છધર-પટ્ટધર) સુધર્મા હતા, તેમની પછી જંબૂ થયા. જંબૂ અંતિમ કેવલી હતા, તેમની પછી કેવલજ્ઞાનનું દ્વાર બંધ થઈ ગયું. જેબૂ સ્વામીની પછી પ્રભવ નામના ત્રીજા ગણધર થયા, તેમની પછી શäભવ થયા, પછી યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને તેમની પછી સ્થૂલભદ્ર થયા. શયંભવની દીક્ષા માટે જુઓ - હરિભદ્રકૃત દશવૈકાલિકવૃત્તિ, પૃ. ૨૦-૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy