________________
ઉત્તરાધ્યયન
૧૧૭
લખી છે. આ જ રીતે લક્ષ્મીવલ્લભ, જયકીર્તિ, કમલસંયમ, ભાવવિજય, મુનિ જયન્તવિજય વગેરે વિદ્વાનોએ સમયે સમયે ટીકાઓ લખી છે. કાર્લ શાર્પેન્ટિયરે અંગ્રેજી પ્રસ્તાવના સહિત મૂળ પાઠનું સંશોધન કર્યું છે. ડોક્ટર જેકોબીએ “સેક્રેડ બુક્સ ઑફ ધ ઈસ્ટમાં અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો છે. ગુજરાતીમાં ગોપાલદાસ જીવાભાઈ પટેલે “મહાવીરસ્વામીનો અંતિમ ઉપદેશ' નામે ઉત્તરાધ્યયનનો છાયાનુવાદ કર્યો છે.
(છ) વૃત્તિ અને હિન્દી અનુવાદસહિત – આચાર્ય તુલસી અને યુવાચાર્ય મહાપ્રજ્ઞ – તેરાપંથી
મહાસભા, કલકત્તા, ઈ.સ. ૧૯૬૭. (જ) (મૂળ) આચાર્ય તુલસી/યુવાચાર્ય મહાપ્રજ્ઞતેરાપંથી મહાસભા, કલકત્તા, ઈ. સ.
૧૯૬૭. (9) હિન્દી સમીક્ષા–આચાર્ય તુલસી/યુવાચાર્ય મહાપ્રજ્ઞ–તેરાપન્થી મહાસભા, કલકત્તા,
ઈ.સ. ૧૯૬૮. (અ) હિન્દી અનુવાદ–આચાર્ય તુલસી/યુવાચાર્ય મહાપ્રજ્ઞ–જૈન વિશ્વભારતી, લાડનું, ઈ.સ.
૧૯૭૫. (ટ) હિન્દી પદ્યાનુવાદ સહિત–મુનિ માંગીલાલજી મુકુલ, જૈન વિશ્વભારતી, લાડનું, ઈ.સ.
૧૯૭૬. (ઠ) (મૂળ) સં. મુનિ પુણ્યવિજયજી, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ.સ.૧૯૭૭. (ડ) હિન્દી અનુવાદ સહિત – આચાર્ય હસ્તીમલજી, સમ્યજ્ઞાન પ્રચારક મંડલ, જયપુર,
ઈ.સ. ૧૯૮૩. (ઢ) હિન્દી અનુવાદ સહિત – મધુકરજી/રાજેન્દ્ર મુનિ શાસ્ત્રી, આગમ પ્રકાશન સમિતિ,
બાવર, ઈ.સ. ૧૯૮૫. (ણ) (મૂળ) સં. જિનેન્દ્ર વિજયગણિ – હર્ષપુષ્યામૃત જૈન ગ્રન્થમાલા, લાખાબાવળ,
શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૫. (ત) (મૂળ) સં. મુનિ કયાલાલજી – આગમ અનુયોગ પ્રકાશન, બખતાવરપુરા,
સાંડેરાવ, રાજસ્થાન, ઈ.સ. ૧૯૭૬. (થ) (મૂળ) સં. રતનલાલ ડોશી – અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, .
સૈલાના. (દ) (મૂળ) સં. કલ્યાણ ઋષિ – અમોલ જ્ઞાનાલય, ધૂલિયા.
અં.આ.-૧૦
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org