SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ અંગબાહ્ય આગમો (9) ભાવવિજયવિરચિત વૃત્તિ સહિત – જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ. સં. ૧૯૭૪; વિનયભક્તિસુંદરચરણ ગ્રંથમાલા, બેણપ, વીર સંવત ૨૪૬૭-૨૪૮૫. (8) કમલસંયમકૃત ટીકા સાથે – યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, ઈ.સ.૧૯૨૭. (એ) નેમિચન્દ્રવિહિત સુખબોધા વૃત્તિસહિત – આત્મવલ્લભ ગ્રંથાવલી, વળાદ, અમદાવાદ, ઈ.સ.૧૯૩૭. (એ) ગુજરાતી અર્થ અને કથાઓ સાથે (અધ્યયન ૧-૧૫) – જૈન પ્રાપ્ય વિદ્યાભવન, અમદાવાદ, ઈ.સ.૧૯૫૪. (ઓ) હિંદી અનુવાદ સહિત – અમોલકઋષિ, હૈદરાબાદ, વીર સંવત ૨૪૪૬; રતનલાલ ડોશી, સૈલાના, વીર સંવત ૨૪૮૯; ઘેબરચંદ્ર બાંઠિયા, બીકાનેર, વિ. સં. ૨૦૧૦. (ઔ) મૂળ – R. D. Vadekar and N. V. Vaidya, Poona, 1954, શાંતિલાલ વ. શેઠ, ખ્યાવર, વિ. સં. ૨૦૧૦; હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ. ૧૯૩૮; જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ. ૧૯૧૧. (એ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૯-૧૯૬૧. (અ) ગુજરાતી અનુવાદ અને ટિપ્પણો સાથે (અધ્યયન ૧-૧૮)- ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૫૨. (ક) હિન્દી ટીકા સહિત – ઉપાધ્યાય આત્મારામજી, જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લાહોર, ઈ.સ. ૧૯૩૯-૪૨. (ખ) હિન્દી અનુવાદ – મુનિ સૌભાગ્યચન્દ્ર (સત્તબાલ), જે. સ્થાન, જૈન કોન્ફરન્સ, મુંબઈ, વિ.સં. ૧૯૯૨. (ગ) ગુજરાતી છાયાનુવાદ – ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈનસાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૮. (ધ) ચૂર્ણિ સાથે, રતલામ, ઈ.સ. ૧૯૩૩. (ડ) ગુજરાતી અનુવાદ, સંતબાલ, અમદાવાદ. (ચ) ટીકા, જયન્તવિજય, આગરા, ઈ.સ. ૧૯૨૩. ભદ્રબાહુએ આ ગ્રંથ પર નિર્યુક્તિ લખી છે અને જિનદાસગણિ મહત્તરે ચૂર્ણિ લખી છે. વાદિવેતાલ શાંતિસૂરિ (સ્વર્ગવાસ ઈ.સ.૧૦૪૦)એ શિષ્યહિતા ટીકા અને નેમિચન્દ્ર શાન્તિસૂરિની ટીકાના આધારે સુખબોધા (ઈ.સ. ૧૦૭૩માં સમાપ્ત) ટીકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy