________________
જિનશાસનશણગાર પ. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના ગુરુબંધુ, પાર્લા શ્રીસંઘના પરમોપકારી પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા. આદિ તથા પ.પૂ. આચાર્ય શ્રી વિજય ૐકારસૂરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર શાંતમૂર્તિ પ. પૂ. આચાર્યશ્રી વિજય અરવિંદસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ તેમજ પૂ. પં. શ્રી પુષ્પચંદ્ર વિ., ૫. શ્રી કૈલાસચંદ્ર વિ., ગણિ શ્રમણચંદ્ર-શ્રીચંદ્રપ્રશમચંદ્ર વિ., પ્ર. શ્રી કુશલચંદ્ર વિ., મુનિશ્રી શશી-પ્રિય-સંઘ-સિદ્ધશ્રેય-શ્રુત-સંવેગ-નિર્વેદ-નિરાગ-સુયશ-સંયમ-સત્ય-સુજશ-સુનયચંદ્ર આદિ પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. ની પાવન નિશ્રામાં પાંચેકલ્યાણકની ભવ્ય ઉજવણી, સાધર્મિક ભક્તિ, જીવદયા- અનુકંપાદિ કાર્યો સહિત ચતુર્દશાહ્નિક જિનેન્દ્રભક્તિ-મહોત્સવપૂર્વક શ્રી સંઘના અનેરા ઉત્સાહઉમંગથી થઈ.
પ્રભુ પ્રવેશઃ વિ.સં. ૨૦૫૯, પોષ વદ ૧૦, સોમવાર, તા. ૨૭-૧-૨૦૦૩.
કલાકો સુધી અમીઝરણા અંજનશલાકા: વિ. સં. ૨૦૫૯, મહા સુદ ૬, શુક્રવાર, તા. ૭-૨-૨૦૦૩. પ્રભુપ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૯, મહા સુદ ૭, શનિવાર, તા. ૮-૨-૨૦૦૩.
શ્રી વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ
વિલેપાર્લા(પૂર્વ)-મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org