________________
પ્રજ્ઞાપના
૭૫ પ્રકારના હોય છે – ક્ષેત્રાર્ય, જાત્યાય, કુલાર્ય, કર્માર્ય, શિલ્પાર્ય, ભાષાર્ય, જ્ઞાનાર્ય, દર્શનાર્ય અને ચારિત્રાર્ય. ક્ષેત્રાર્ય સાડી પચ્ચીસ (૨૫ ૧) દેશના માનવામાં આવ્યા છે – જનપદ
રાજધાની ૧ મગધ
રાજગૃહ ૨ અંગ
ચંપા ૩ બંગ
તાપ્રલિપ્તિ ૪ કલિંગ
કાંચનપુર ૫ કાશી
વારાણસી ૬ કોશલ
સાક્ત
ગજપુર ૮ કુશાવર્ત
શૌરિપુર ૯ પાંચાલ
કાંપિલ્યપુર ૧૦ જાંગલ
અહિચ્છત્રા ૧૧ સૌરાષ્ટ્ર
દ્વારવતી ૧૨ વિદેહ
મિથિલા ૧૩ વત્સ
કૌશાંબી ૧૪ શાંડિલ્ય
નંદિપુર ૧૫ મલય
ભદ્રિલપુર ૧૬ મત્સ્ય
વૈરાટ ૧૭ વરણા
અચ્છા ૧૮ દશાર્ણ
મૃત્તિકાવતી ૧૯ ચેદિ
શુક્તિ ૨૦ સિંધુ-સૌવીર
વીતિભય ૨૧ શૂરસેન
મથુરા ૨૨ ભંગિ
પાપા ૨૩ વટ્ટા (?)
માસપુરી () ૨૪ કુણાલ
શ્રાવસ્તી. ૨૫ લાઢ
કોટિવર્ષ ૧. આ સ્થળોની ઓળખાણ માટે જુઓ – જગદીશચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્સિયન્ટ ઈન્ડિયા,
પૃ. ૨૫૦ વગેરે તથા ભારત કે પ્રાચીન જૈન તીર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org