________________
(૩૦) અહીં આપવામાં આવનારી સંખ્યાઓ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના વોલ્યુમ ૧૭ના ૧-૩ ભાગોમાં આગમો અને તેમની ટીકાઓની હસ્તપ્રતોની જે સૂચિ છપાઈ છે તેના આધારે છે–આનાથી બે કાર્ય સિદ્ધ થશે-શ્લોકસંખ્યાના બોધ ઉપરાંત કયા આગમની કેટલી ટીકાઓ લખાઈ છે તેની પણ જાણ થશે. ૧. અંગ (૧) આચારાંગ ૨૬૪૪, ૨૬૫૪
નિયુક્તિ ૪૫૦ ચૂર્ણિ ૮૭૫૦ વૃત્તિ ૧૨૩૦૦ દીપિકા (૧) ૯OO૦, ૧૦૦૦૦, ૧૫000 " (૨) ૯૦૦૦ અવચૂરિ
પર્યાય (૨) સૂત્રકૃતાંગ ૨૧૦૦ (પ્રથમ શ્રુતસ્કંધની ૧૦૦૦)
નિર્યુક્તિ ૨૦૮ ગાથા નિર્યુક્તિ મૂળ સાથે ૨૫૮૦ નિર્યુક્તિ]૧૨૮૫૦, ૧૩૦૦૦, ૧૩૩૨૫ વૃત્તિ (૧૪૦૦૦ હર્ષકુલકૃત દીપિકા (૧) ૬૬૦૦, ૮૬૦૦, ૭૧૦૦ ૭૦૦૦ (આ સંખ્યા મૂળ સાથેની છે) સાધુરંગકૃત દીપિકા ૧૩૪૧૬ પાર્જચંદ્રકૃત વાર્તિક (ટબો) ૮૦૦૦ ચૂર્ણિ
પર્યાય (૩) સ્થાનાંગ
૩૭૭૦, ૩૭૫૦ ટીકા (અભયદેવ) ૧૪૨૫૦, ૧૪૫૦૦ સટીક ૧૮૦૦૦ દીપિકા (નાગર્ષિગણિ) સાથે ૧૮૦૦૦ બાલાવબોધ સ્તબક ૧૯૦૦૦ પર્યાય બોલ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org